🔥 TRENDING कटिहार पुलिस ने दो तस्करों को किया गिर... जैसलमेर में सितंबर में भी भीषण गर्मी क... ఆదిలాబాద్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నివాసా... આમોદ-વાડીયા રોડ પર ઈકો કાર પલટી: અનેક... Nagaland CM urges united effort to res... 5th Emami Art Film Festival kicks off...
23 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ભારતમાલા રોડ પરથી સ્વીફ્ટ ડિઝાયર| ગાડીમાંથી 120.49 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું

✍️ Reporter: Naresh katua 🗓 23 Sep 2026, 12:33 PM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ભારતમાલા રોડ પરથી સ્વીફ્ટ ડિઝાયર| ગાડીમાંથી 120.49 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું થરાદ પોલીસની વાડન ચેકિંગ દરમિયાન મોટી સફળતા મળી છે. વાંતડાઉ| ભારતમાલા રોડ પરથી સફેદ રંગની સ્વીફ્ટ ડિઝાયર ગાડીમાંથી 120.49 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ, જેની કિંમત આશરે T3.61 લાખ હોવાનું જણાવાયું| છે, તે જપ્ત કરવામાં આવ્યું છે પોલીસે ડ્રગ્સ ઉપરાંત બે મોબાઈલ, સ્વીફ્ટ ડિઝાયર કાર સહિત કુલ ર5.76 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
📲Get App