🔥 TRENDING Odisha Unveils Commercial Layer Farmin... Haryana Murder Suspect Arrested in Kis... Madhya Pradesh BJP chief blames Congre... भगतसिंग नगरमध्ये वाहतूक कोंडीने नागरिक... त्योहारों को लेकर जालौन पुलिस अलर्ट, अ... સાબરકાંઠાના ઈજનેરો અને અધિકારીઓને શ્રે...
09 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ, 12 ઓક્ટોબર 2026ના રોજ જિલ્લા કક્ષાએ આવેદનપત્ર આપવામાં આવશે. ત્યારબાદ 15 ઓક્ટોબરના રોજ કર્મચારીઓ કાળી પટ્ટી ધાર
Politics

જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ, 12 ઓક્ટોબર 2026ના રોજ જિલ્લા કક્ષાએ આવેદનપત્ર આપવામાં આવશે. ત્યારબાદ 15 ઓક્ટોબરના રોજ કર્મચારીઓ કાળી પટ્ટી ધાર

✍️ Reporter: Solanki Bhadreshkumar Javanbhai 🗓 09 Oct 2026, 08:20 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આંદોલનના અંતિમ તબક્કામાં 2 નવેમ્બર 2026થી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરવાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. કર્મચારીઓએ પોતાના હક અને ન્યાય માટે એકતાથી લડત આપવાનો સંકલ્પ વ્યક્ત કર્ય

જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ, 12 ઓક્ટોબર 2026ના રોજ જિલ્લા કક્ષાએ આવેદનપત્ર આપવામાં આવશે. ત્યારબાદ 15 ઓક્ટોબરના રોજ કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ દર્શાવશે. 17 ઓક્ટોબરના રોજ કચેરીના કર્મચારીઓ વોટ્સએપ ગ્રુપમાંથી બહાર નીકળી વિરોધ નોંધાવશે. જ્યારે 22 ઓક્ટોબર 2026ના રોજ સામૂહિક રજા (માસ C.L.) રાખીને વિરોધ પ્રદર્શિત કરવામાં આવશે.

આંદોલનના અંતિમ તબક્કામાં 2 નવેમ્બર 2026થી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરવાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. કર્મચારીઓએ પોતાના હક અને ન્યાય માટે એકતાથી લડત આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે.

હવે કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે સંબંધિત તંત્ર શું નિર્ણય લે છે અને આંદોલનને લઈને આગળ કેવો પ્રતિસાદ આપે છે તેના પર સૌની નજર રહેશે.

નોંધ: કર્મચારીઓની ચોક્કસ માંગણીઓની વિગતો ઉપલબ્ધ પોસ્ટરમાં દર્શાવેલી નથી.
📲Get App