🔥 TRENDING चौहटन के पाँच निर्दलीय प्रत्याशी ने था... ਆਮ ਆਦਮੀ ਪਾਰਟੀ ਦੇ ਵਿਧਾਇਕ ਨੇ ਗੁਰਦੁਆਰਾ ਸ੍... અરવલ્લીનું મોધરી સ્કૂલ, ગુજરાત રાજ્ય ઉ... மானூர் ரஸ்தா பகுதியில் கனமழை பெய்தது Kavya Gowda and Manju clash over ‘char... PM મોદીનું 76મું જન્મદિવસ 7600 દીવડાઓથ...
17 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

108 NICU એમ્બ્યુલન્સે બચાવ્યો નવજાતનો જીવ

✍️ Reporter: Naresh katua 🗓 17 Sep 2026, 02:38 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
પીપર ગામના 4 દિવસના બાળકને કમળો થતાં દયાપર CHCથી ભુજ સુધી 110 કિમી NICU એમ્બ્યુલન્સ સેવા આપવામાં આવી.
108ની ટીમ EMT અશ્વિન મકવાણા, શ્યામ ઠક્કર અને પાયલોટ રમેશ ગરવાએ સમયસર ભુજ પહોંચાડીને બાળકનો જીવ બચાવ્યો.
📲Get App