Crime
બજાણા પોલીસે ટ્રકમાંથી 1.02 કરોડનું વિદેશી દારૂ જપ્ત કર્યું
બજાણા પોલીસે સેડલા બોર્ડ નજીક ટ્રકનું પીછો કરી, રૂ.1.02 કરોડ મૂલ્યનું વિદેશી દારૂ અને કુલ રૂ.1.42 કરોડનું માલ જપ્ત કર્યું.
જપ્ત કરાયેલ મુદ્દામાલ:
રૂપિયા ૧,૦૨,૦૮,૯૫૨/- ની કિંમતની વિદેશી દારૂની કુલ ૩૪,૨૩૬ બોટલો.
રૂપિયા ૪૦,૦૦,૦૦૦/- ની કિંમતની ટાટા ટ્રક (નંબર- RJ.14.GT.0451).
કુલ મુદ્દામાલની કિંમત: ₹૧,૪૨,૦૮,૯૫૨/-
ખુલાસો: તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ટ્રક પર લગાવેલી નંબર પ્લેટ (RJ.14.GT.0451) ખોટી હતી, જ્યારે તેનો અસલ નંબર JH.20.H.5568 છે. હાલ પોલીસે ફરાર ચાલક સામે ગુનો નોંધીને તેને ઝડપી પાડવા માટે શોધખોળ હાથ ધરી છે.