🔥 TRENDING મહેસાણા પોલીસ હેડક્વાર્ટર: નંબર પ્લેટ... સુઇગામમાં ગજ્જુલવગુરુ દ્વારા જનજાગૃતિ... કાવી-દહેગામ માર્ગે બે કાર અથડાતા ભીષણ... गणेश विसर्जन पर पुलिस की भारी सुरक्षा Assam CM vows decisive action to prote... Gajendra Patel Named BJP Jharkhand In‑...
24 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વિરમગામમાં પટેલ ફળી  વિસ્તારમાં જુગાર રમતા 10 શખ્સો ઝડપાયા

વિરમગામમાં પટેલ ફળી વિસ્તારમાં જુગાર રમતા 10 શખ્સો ઝડપાયા

✍️ Reporter: Gilani Asikali 🗓 31 Aug 2026, 11:31 AM 👁 268
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિરમગામ શહેરના પટેલ ફરી વિસ્તારમાં આવેલા ભીમજી જાલાના ખાંચા ખાતે જાહેરમાં જુગાર રમતા શખ્સો સામે ટાઉન પોલીસે કાર્યવાહી કરી હતી.
પોલીસે સ્થળ પરથી નિકુંજ કમલેશભાઈ ચાવડા, વિશાલભાઈ, હસમુખભાઈ નાગર, જૈમીનભાઈ, રાજેશભાઈ પરમાર, સીતનભાઈ, રમેશભાઈ કટેચિયા, હિટેશભાઈ, વિનોદકુમાર દવે, દીપકભાઈ, રમણભાઈ ચાવડા, જૈમીનભાઈ, રાજેશભાઈ ચૌહાણ, કલ્પેશભાઈ, રમણભાઈ જાદવ સહિતના શખ્સોને ઝડપી પાડ્યા હતા.
પોલીસે જુગારના સ્થળેથી રૂ. 20,850ની રોકડ રકમ તથા જુગારના સાધનો સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ટાઉન પોલીસે તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
રિપોર્ટર.
આસીકઅલી ગીલાણી
વિરમગામ
📲Get App