🔥 TRENDING ઘરફોડ ચોરીના ગુનામાં અઢી વર્ષથી નાસતા... ഇടിമിന്നൽ ജാഗ്രതാ നിർദേശം Cash and Ring Stolen from Thar on Bhop... Shooting at Bhind District Hospital Sp... Umarria Woman Assaulted, Jewelry and C... हनुमानगढ़ में विजयादशमी पर राष्ट्रीय स...
25 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાં એર શો નિહાળ્યો, 10 લાખથી વધુ લોકો કાશીમાં ભેગા..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 25 Oct 2026, 03:34 PM 👁 16
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભારતીય વાયુસેનાના શૌર્યનું ભવ્ય પ્રદર્શન કાશીના પાવન આકાશમાં થયું, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદીય ક્ષેત્રમાં એર શોનો આનંદ માણ્યો..

વારાણસીના સંસદીય ક્ષેત્રમાં એર શોનું આયોજન થયું, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાજરી આપી.કાશીના પાવન આકાશમાં ભારતીય વાયુસેનાના શૌર્યનું ભવ્ય પ્રદર્શન થયું,10 લાખથી વધુ લોકો ભેગા..

આ પ્રદર્શન નવા ભારતની શક્તિ,આત્મવિશ્વાસ અને રાષ્ટ્રગૌરવનું પ્રતીક છે.કાશીવાસીઓએ ઉત્સાહ અને વાયુસેનાના શૌર્યને હૃદયપૂર્વક વંદન કર્યું, જય હિંદ!
📲Get App