🔥 TRENDING Vande bharat updat the high speed vand... पनकी पड़ाव पुल की बदहाल स्थिति का सांस... Badh se pidit logo ki madad karna કેપ્ટન સ્મિતના સાહસિક કાર્યને સલામ: ૧૭... गोवा: मुख्यमंत्री डॉ. प्रमोद सावंत ने... ભચાઉ તાલુકાના નારણસરીમાં ગેરકાયદે રેતી...
01 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

10 જેટલાં ગામો ના ખેડૂતો દ્વારા ટ્રેક્ટર રેલી

✍️ Reporter: Husain Dhoki 🗓 01 Oct 2026, 08:15 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સુત્રાપાડા તાલુકાના સિંગસર ગામે ખાનગી સિમેન્ટ કંપનીના માઇન્સમાંથી પાણીના નિકાલનો મામલો વધુ ઉગ્ર બન્યો . આજે ધામળેજ, સિંગસર, થોરડી, કણજોતર, બરવાળા, રાખેજ સહિત 10થી વધુ ગામોના ખેડૂતો દ્વારા ટ્રેક્ટર રેલી યોજવામાં આવી હતી. અંદાજે 50 જેટલા ટ્રેક્ટર સાથે ખેડૂતો કલેક્ટર કચેરી પહોંચ્યા
📲Get App