🔥 ट्रेंडिंग Tadkeshwar પોલીસ સ્ટેશનમાં નૌગામા ગામન... परमानंद साहू को मिली मनोहर थाना तहसील... સાબરકાંઠાનો કોચ જુજારસિંહ વાઘેલાએ જોર્... असम में 2025 में ध्रुवीय गैंडे की शिका... झारखंड कोच रतन कुमार ने इशान किशन के स... सीबीआई ने झारखंड में 25,000 रुपये मेडि...
16 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्वास्थ्य

નિઃશુલ્ક નિદાન કેમ્પ.. સદ્દભાવના ટ્રસ્ટ હોસ્પિટલના માધ્યમથી હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા તારીખ 03/10/2026 અને શનિવારે 0 થી 18 વર્ષના ત્રાંસા અંગોની ખામી ધરાવતા બાળકોમાટે નિઃશુલ્ક નિદાન કેમ્પ નું આયોજન

✍️ रिपोर्टर: SANJAY VAJA 🗓 16 सित. 2026, 02:12 PM 👁 11
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

નિઃશુલ્ક નિદાન કેમ્પ.. સદ્દભાવના ટ્રસ્ટ હોસ્પિટલના માધ્યમથી હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા તારીખ 03/10/2026 અને શનિવારે 0 થી 18 વર્ષના ત્રાંસા અંગોની ખામી ધરાવતા બાળકોમાટે નિઃશુલ્ક નિદાન કેમ્પ નું આયોજન

નિઃશુલ્ક નિદાન કેમ્પ..

સદ્દભાવના ટ્રસ્ટ હોસ્પિટલના માધ્યમથી હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા તારીખ 03/10/2026 અને શનિવારે 0 થી 18 વર્ષના ત્રાંસા અંગોની ખામી ધરાવતા બાળકોમાટે નિઃશુલ્ક નિદાન કેમ્પ નું આયોજન સદ્દભાવના હોસ્પિટલ વડલી ખાતે રાખેલ છે...
સંસ્થા દ્વારા જરૂરિયાત વાળા બાળકોના ઓપરેશન પણ નિઃશુલ્ક કરી આપવામાં આવશે..

જરૂરિયાત મંદ બાળકો સુધી આ મેસેજ પહોંચી શકે એ હેતુ થી શેર કરવા વિનંતી..
📲Get App