गुजरात — खबरें
સુરેન્દ્રનગર માં બાળક નિશાળે જતા કેર્ન સાથે અકસ્માત
20 अग. 2026ધાંગધ્રા એસટી બસ સ્ટેન્ડ પાસે પાર્ક કરેલી કાર પર ઝાડ પડ્યું, કારને ભારે નુકસાન
20 अग. 2026
જંબુસર: લગ્નની લાલચ આપી છેતરપિંડી આચરનાર ફેઝલ દીવાન વિરુદ્ધ પોલીસ ફરિયાદ
20 अग. 2026ગીર સોમનાથ સુત્રાપાડામાં જાળમાં ફસાયેલ અજગરનું રેસ્ક્યુ... સુત્રાપાડાના જગદીશ જેસાભાઈ રામની વાડીમાંથી જાળમાં ફસાયેલ અજગરનું રેસ્ક્યુ કરાયું...
20 अग. 2026ગીર સોમનાથ ગીર ગઢડા ના દ્રોણ ગામે વેપારી પર છરી થી હુમલો કરનાર 2 શખ્સો ની પોલીસે ધરપકડ કરી પોલીસ રિ કંટ્રકશન
20 अग. 2026સ્થાનિક વિસ્તારમાં દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ, રહીશોમાં રોષ
20 अग. 2026
વઢવાણ તાલુકાના અણિન્દ્રા ગામે જિલ્લા પુરવઠા અધિકારી અને તેમની ટીમ દ્વારા પેટ્રોલ પંપની આકસ્મિક તપાસ તપાસ દરમિયાન ગેરકાયદેસર રીતે ડીઝલ વેચાણ કરતું મીની બ્રાઉઝર ઝડપાયું
20 अग. 2026
સુરેન્દ્રનગર પેરોલ ફર્લો સ્ક્વોડની સફળ કામગીરી: ધાંગધ્રાના પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો
20 अग. 2026
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પોલીસ સ્ટેશનના દોઢ કરોડથી વધુના ઈંગ્લીશ દારૂના ગુન્હામાં છેલ્લા એક વર્ષથી નાસતા-ફરતા તેમજ અગાઉ પણ ઇંગ્લીશ દારૂના ગુન્હાઓમાં પકડાઇ ચુકેલ રીઢા બે આરોપીઓને પકડી પાડતી રાજકોટ રેન્જ ટીમ
20 अग. 2026
પાણસીણામાં જુગાર ધામ પર પોલીસનો દરોડો:9 જુગારીઓ રૂ. 47 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપાયા
20 अग. 2026
📍 अहमदाबाद
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા: વોન્ટેડ આરોપી ઝડપાયો છે
20 अग. 2026