📍 Jamnagar — News
જામનગરમાં સીલબંધ સોડાની બોટલમાં જીવડું નીકળ્યું, ફૂડ વિભાગે તપાસ હાથ ધરી
26 Sep 2026જામનગરમાં પાનની દુકાનમાં મારામારી વિક્ટોરિયા પુલ પાસે યુવક પર હુમલો બચવા માટે પાનની દુકાનમાં ભાગ્યો 4થી 5 શખ્યો ધોકા પાઈપથી તૂટી પડયા પાનની દુકાનની અંદર યુવકને માર માર્યો મારામારીની ઘટનામાં બે લોકો ઈજાગ્રસ્ત સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ આવ્યા સામે
26 Sep 2026કાલાવડ તાલુકાના મકાજી મેઘપર ગામમાં પીવાનું પાણી કેમિકલ યુક્ત આવતા લોકો પરેશાન
23 Sep 2026
મોટી વેરાવળ ગ્રામ પંચાયત દ્વારા જામનગર ટ્રાન્સમિશન લિમિટેડને બીજી નોટીસ પાઠવવામાં આવી છે.
21 Sep 2026
રશિયા, તુર્કી, ઈઝરાયેલ એશિયન ગેમ્સમાંથી બહાર
21 Sep 2026
ખોડીયાર કોલોનીની અંજની મોબાઇલ દુકાનમાં બિયર વેચતા વ્યક્તિને પોલીસે અટકાવ્યું ઉપ
21 Sep 2026જામનગર જિલ્લાની રણુજા મેળામાં વરસાદ છતાં લોકોની ઉત્સાહભરી મજા
20 Sep 2026જામનગરમાં ગાજ વીજ સાથે મેઘરાજના પધરામના
20 Sep 2026
જામનગરમાં સિનિયર કલાર્ક અને કરાર આધારિત કલાર્ક પર રૂ.1,000ની લાંચની માંગ માટે ACBએ કેસ દાખલ કર્યો..
20 Sep 2026
Jamnagar વાદળ છાય વાતવરણ
17 Sep 2026જમનગરનું પ્રસિદ્ધ સ્થળ સાંજમાં અનોખો દૃશ્ય આપે છે
17 Sep 2026