📍 Rajkot — News
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને અપાતા ભોજનની થાળીમાં જીવાત મળી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં હોસ્પિટલમાં દર્દીઓને અપાતા ભોજનની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે સવાલો ઉઠ્યા છે. less
27 Sep 2026રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર અકસ્માત! કુચિયાદડ ગામના પાટિયા પાસે બાઈક સવાર દંપતી અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો. less
27 Sep 2026રાજકોટ અમદાવાદ હાઈવે માલિયાસણ બાયપાસ ચોકડી ઉપર આડેધર વાહન ટ્રક પાર્કિંગ રાજકોટ પોલીસની કામગીરી સામે સવાલો.
26 Sep 2026
Blinkit’s Rajkot Warehouse Under Scrutiny After 596 kg Spoiled Stock Found
26 Sep 2026ભેંસાણમાં SMCનો સપાટો! ₹1.53 કરોડનો મુદ્દામાલ ઝડપાયો, સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો
26 Sep 2026રાજકોટ શહેરમાં પોલીસ દ્વારા સ્પાની આડમાં ચાલતી ગેરકાયદેસર દેહવ્યાપારની પ્રવૃત્તિઓ સામે લાલ આંખ કરવામાં આવી છે, જેના ભાગરૂપે એક વેલનેસ સ્પા સેન્ટર પર સફળ દરોડો પાડવામાં આવ્યો છે.
26 Sep 2026
જ્યોતિ સીએનસી મશીન કંપનીમાં ભીષણ આગ, ફાયર વિભાગે કાબૂ મેળવ્યો
26 Sep 2026રાજકોટમાં વ્યાજખોરોનું મોટું નેટવર્ક પર્દાફાશ: ખેડૂતોને ફસાવવા ચાલતા કોલ સેન્ટરનો ભાંડો ફૂટ્યો, અલ્પેશ દોંગા અને અક્ષિત અકબરી સામે ગુનો દાખલ... less
26 Sep 2026સડેલું શાકભાજી પકડાયું તો મીડિયાને જ ધમકાવ્યું! Rajkotમાં Blinkit સંચાલકોની મીડિયાકર્મીઓ સાથે જપાજપી અને બોલાચાલી, 2 વખત બોલાવી પોલીસ
26 Sep 2026
Andhra Student Dies After Falling at Rajkot University, Second Fatal Incident This Week
26 Sep 2026રાજકોટ: સનસાઇન વેલનેસ સ્પામાં ચાલતા દેહ વ્યાપાર પર એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટનો સપાટો..
25 Sep 2026