ભાયાવદરમાં રેતી ખનન કરતા મામલતદાર સાહેબે ઝડપી પાડ્યા
ભાયાવદર માં તરઘડીયા હનુમાન મંદિર ની બાજુમાં મોજ નદી પાસે ભાયાવદર ખાતેથી સાદી રેતી ખનીજ નું ખનન કરતા લોડરને આકસ્મિક તપાસ દરમિયાન મામલતદાર ઉપલેટા નિખિલ મહેતા ની ટીમ દ્વારા પકડી રૂ.5,00,000/- નો મુદ્દા માલ પોલીસ સ્ટેશન ભાયાવદર હવાલે સોંપવામાં આવેલ છે.
રિપોર્ટર વિજય રાડીયા ભાયાવદર
રિપોર્ટર વિજય રાડીયા ભાયાવદર