સાણંદ નગરપાલિકા એ સ્વસ્થતા અભિયાન માટે વેપારીઓ સાથે બેઠક કરી
તા,૨૭ નવેમ્બરે ૨૦૨૬ના રોજ સાંજે ૫, વાગે સાણંદ ની શેઠ,સી,કે હાઈસ્કૂલ માં સાણંદ નગરપાલિકા ના હોદેદારો તેમજ વિવિધ વિસ્તારોના વેપારી એસોસિયેશન ના આગેવાનો તેમજ નગરપાલિકા ના પ્રમુખ શ્રી ધુમીનભાઈ દોશી તેમજ ઉપપ્રમુખ માલતીબેન પટેલ તેમજ આરોગ્ય સમિતિના ચેરમેન પારૂલબેન શુકલ ને ભુપત સિંહ પરમાર ને ચીફ ઓફિસર કમલકાતભાઈ પ્રજાપતિ બેઠક માં ઉપસ્થિત રહ્યા હતાં ને સાણંદ શહેર દેશમાં સ્વસ્થતામા પ્રથમ ક્રમ મેળવ્યો છે ને શહેર ના વેપારીઓ ને નગરજનો નો સહયોગ રહ્યો છે તેમાં સિગલ યુઝ પ્લાસ્ટિક નો ઉપયોગ બંધ કરવાં કાપડની થેલીઓ વહેંચવામાં આવી ને આંબા તળાવ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ એકાદ મહિના માં નાગરિકો માટે ખુલ્લો મુકવાની પણ જાહેરાત કરવામાં આવી ને કચરો યોગ્ય જગ્યાએ નાંખવો ને પ્લાસ્ટિક બેગ નો ઉપયોગ બંધ કરવાં ની પણ અપીલ કરીછે