આજરોજ જિલ્લા તકેદારી સમિતી ,મેન્યુઅલ સ્કેવેન્જર્સ સમિતી તથા ખાસ અંગભુત યોજનાઓ અંગે પદાધિકારીશ્રીઓ અને સંબંધિત અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી જરૂરી સૂચનાઓ તથા માર્ગદર્શન આપ્યું.