🔥 TRENDING Shailendra Kumar Takes Interim Charge... J&K Govt Sets Up Rent Authorities and... Jammu & Kashmir to See Light Rain and... આજે પાટણ - ડીસા હાઈવે સ્થિત વાગડોદ ખાત... Goa High Court to Announce Verdict on... 4th Conference of Mining Ministers to...
05 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ગોધર સ્થિત પવિત્ર તીર્થધામ સ્વામિનારાયણ મંદિર ખાતે પૂજ્ય સંતશ્રીઓ દ્વારા આયોજિત અન્નકૂટ મહોત્સવના કાર્યક્રમ

✍️ Reporter: Atul Thakor 🗓 05 Nov 2026, 02:10 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગોધર સ્થિત પવિત્ર તીર્થધામ સ્વામિનારાયણ મંદિર ખાતે પૂજ્ય સંતશ્રીઓ દ્વારા આયોજિત અન્નકૂટ મહોત્સવના કાર્યક્રમનું ભાવભર્યું આમંત્રણ પ્રાપ્ત થયું. આ પાવન અવસરે પૂજ્ય સંતશ્રીઓનાં દર્શન કરી તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય મળ્યું.

આધ્યાત્મિકતા, ભક્તિ અને સેવાભાવના આ પવિત્ર પ્રસંગે પૂજ્ય સંતશ્રીઓના આશીર્વાદથી ધન્યતા અનુભવી.
📲Get App