धर्म
करकेंद दुर्गा पूजा कमिटी ने 2026 के आयोजन की रूपरेखा तय की
करकेंद में आयोजित दुर्गा पूजा कमिटी की बैठक में पिछले वर्ष के आय‑व्यय का ब्योरा प्रस्तुत कर 2026 की पूजा के लिये नई कमिटी गठित की गई तथा विस्तृत तैयारियों पर चर्चा हुई।
18 सित. 2026
17 वर्षों बाद मीनाक्षी मंदिर का भव्य पुनरुद्घाटन, तमिलनाडु में आस्था पर बहस तेज
ऐतिहासिक मीनाक्षी मंदिर 17 वर्षों बाद भव्य रूप से लौटा है, जिसने तमिलनाडु की आस्था पर चल रही बहस और अभिनेता विजय की भूमिका को चर्चा में ला दिया है।
18 सित. 2026
अमिताभ बच्चन करेंगे अयोध्या में 20 कमरों वाला धर्मशाला निर्माण
विनोद के दिग्गज अमिताभ बच्चन ने अयोध्या में 20 से अधिक कमरों वाला धर्मशाला बनाने की योजना की घोषणा की।
18 सित. 2026
महाराष्ट्र के राज्यपाल ने मुंबई में लालबागचा राजा पर अर्पित की श्रद्धांजलि
महाराष्ट्र के राज्यपाल ने मुंबई के प्रसिद्ध लालबागचा राजा गणेश प्रतिमा पर श्रद्धा अर्पित की, जहाँ हजारों भक्त इकट्ठा थे।
18 सित. 2026અંબાજી ભાદરવી પૂનમ મહામેળા નિમિત્તે બનાસકાંઠા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેનાઓનો સંદેશ..
બનાસકાંઠા જિલ્લાના અંબાજીમાં ભાદરવી પૂનમ મહામેળા નિમિત્તે પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેનાઓએ ભક્તો અને નાગરિકોને શાંતિપૂર્વક મેળાનો લાભ લેવા સંદેશ આપ્યો છે..
18 सित. 2026તરણેતર લોકમેળાના અંતિમ દિવસે શ્રી ત્રિનેત્રેશ્વર મહાદેવને ધજા ચડાવાઈ..
તરણેતર લોકમેળાના અંતિમ દિવસે પોલીસ પરિવાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શ્રી ત્રિનેત્રેશ્વર મહાદેવને ધજા ચડાવાઈ. રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાય અને પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલું સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિતિ રહ્યા..
18 सित. 2026
હંસપુરના દાદાના ગણેશ મહોત્સવમાં અનોખી પર્યાવરણ થીમ, ‘સેવ ગ્રીન, સેવ અર્થ’નો અપાયો સંદેશ
ડિલક્સ યુવા મંડળ દ્વારા હાંસપુરમાં દાદા સાર્વજનિક ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષની થીમ "સેવ ગ્રીન, સેવ અર્થ" હતી, જે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપે છે.
18 सित. 2026
સેવા-સંકલ્પ અભિયાન અંતર્ગત સાબરકાંઠા હિંમતનગરમાં ‘એક દીવો આશીર્વાદનો’ કાર્યક્રમ આયોજિત..
રાજ્યસભા સાંસદ રાજુભાઈ શુક્લની અધ્યક્ષતામાં દીપ પ્રાગટ્ય અને માતાજીની આરતી કરવામાં આવી. આ પાવન અવસરે ભારતના વડાપ્રધામ નરેન્દ્ર મોદીની દીર્ઘાયુ, સુખાકારી અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરવામાં આવી..
18 सित. 2026गणपति महोत्सव का आयोजन रामलीला मैदान, मोहम्मदाबाद में आज
रामलीला मैदान, मोहम्मदाबाद में आज गणपति महोत्सव का आयोजन हुआ, जिसमें स्थानीय गणेश भक्त अंशुल, निशांत, हिमांशु, नवनीत, अभिषेक, अनूप और विशाल गुप्ता प्रमुख रूप से उपस्थित रहे।
17 सित. 2026હિંમતનગરમાં યશવી બંગલોઝમાં ગણેશ મહોત્સવની 15મી ઉજવણી..
સાબરકાંઠાના-:હિંમતનગરના બેરણા રોડ પર યશવી બંગલોઝમાં ગણેશ મહોત્સવની 15મી ઉજવણી યોજાઈ..
17 सित. 2026સાબરકાંઠાના-: ખેડબ્રહ્મા ખાતે અંબિકા માતાજી મંદિરમાં સેવા-સંકલ્પ અભિયાન હેઠળ દીપ પ્રગટાવ અને આરતી..
સેવા-સંકલ્પ અભિયાનના ભાગરૂપે,જિલ્લા પંચાયત પ્રમુખ રીનાબેન પટેલની અધ્યક્ષતામાં અંબિકા માતાજી મંદિર ખાતે દીપ પ્રગટાવ અને આરતી કરવામાં આવી, જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘાયુ અને સુખાકારી માટે પ્રાર્થના કરવામાં આવી..
17 सित. 2026
वडनगर के हाटकेश्वर महादेव मंदिर में आज भगवान शिव का दर्शन..
वडनगर (गुजरात) स्थित हाटकेश्वर महादेव मंदिर में आज भगवान शिव की पूजा-अर्चना की गई, जहाँ बारीक नक्काशी और स्वयंभू शिवलिंग श्रद्धालुओं को आकर्षित कर रहे हैं।..
17 सित. 2026