🔥 TRENDING 517 शंखों की गूँज से गोदावरी तट पर बना... પિએમ મોદી સુરત મુકામે આવશે बीदर: पत्रकार आनंद के परिवार से मिले व... ગુજરાતની પ્રાથમિક સ્કૂલોમાં 5 નવેમ્બરથ... बीदर में 23वें अखिल कर्नाटक हस्तप्रतिस... क्रेडिट कार्ड कि लिमिट बढ़ाने और लोन द...
27 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

Local

बैंक यूनियनों की 3 दिवसीय हड़ताल, डिजिटल बैंकिंग सेवाएं रहेंगी जारी

बैंक हड़ताल के दौरान एटीएम, मोबाइल बैंकिंग, इंटरनेट बैंकिंग और यूपीआई सेवाएं रहेंगी जारी

23 Sep 2026

પલસાણાના મલેકપોર ગામે યોજાયો સેવાસેતુ કાર્યક્રમ, ૧૬ ગામના નાગરિકોએ લાભ લીધો

પલસાણા તાલુકાના મલેકપોર ગામે રાધાકૃષ્ણ મંદિર હોલ ખાતે "સેવાસેતુ કાર્યક્રમ"નું આયોજન કરાયું, જેમાં ૧૬ ગામના લોકોએ સરકારી યોજનાઓનો લાભ મેળવ્યો.

23 Sep 2026

પલસાણા તાલુકામાં પ્રથમ વખત નીલગાય દેખાતા વન્યજીવપ્રેમીઓમાં ખુશી

સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં પહેલીવાર નીલગાય જોવા મળતાં વન્યજીવપ્રેમીઓમાં ઉત્સાહનો માહોલ છે. આ ઘટનાએ પર્યાવરણ અને જૈવવિવિધતા માટે મહત્વનો સંકેત આપ્યો છે.

23 Sep 2026

मुख्यमंत्री सम्राट चौधरी ने राष्ट्रकवि रामधारी सिंह दिनकर को जयंती पर किया नमन

पटना में राष्ट्रकवि रामधारी सिंह दिनकर की जयंती पर आयोजित राजकीय समारोह में मुख्यमंत्री सम्राट चौधरी ने उनकी प्रतिमा पर पुष्पांजलि अर्पित कर भावभीनी श्रद्धांजलि दी। मुख्यमंत्री ने दिनकर के साहित्यिक योगदान और राष्ट्र निर्माण में उनकी भूमिका को स्मरण किया।

23 Sep 2026

નેશનલ હાઈવે-48 પર ચલથાણ બ્રિજ પર ટ્રકનો ફાળકો તૂટ્યો, માલસામાન રસ્તા પર વેરવિખેર

નેશનલ હાઈવે નંબર-48 પર ચલથાણ રેલવે બ્રિજ પર સર્વિસ રોડ પર એક ટ્રકનો ફાળકો તૂટી જતાં તેમાં ભરેલો માલસામાન રસ્તા પર વેરવિખેર થઈ ગયો હતો.

23 Sep 2026

पूर्व मंत्री आलमगीर आलम और विधायक निसात आलम ने इस्लामपुर में सुनी ग्रामीणों की समस्याएं

बरहरवा प्रखंड के इस्लामपुर में पूर्व मंत्री झारखंड सरकार जनाब आलमगीर आलम और पाकुड़ विधायक श्रीमती निसात आलम ने ग्रामीणों से मुलाकात कर उनकी समस्याओं को सुना और समाधान का भरोसा दिलाया।

23 Sep 2026

સુરતમાં ગણેશ વિસર્જનને પગલે 25 સપ્ટેમ્બરના રોજ સિટીલિંક સેવા બંધ રહેશે

સુરત શહેરમાં ગણેશજીની પ્રતિમાઓના વિસર્જનને કારણે 25 સપ્ટેમ્બર 2026ના રોજ સિટીલિંક દ્વારા સંચાલિત તમામ BRTS અને સિટી બસ સેવાઓ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે. આ નિર્ણય ટ્રાફિક વ્યવસ્થા જાળવવા અને વિસર્જન યાત્રામાં અડચણ ન આવે તે માટે લેવાયો છે.

23 Sep 2026

गिड़ा पंचायत समिति में पंचायत सचिवों के पदों का लॉटरी द्वारा आवंटन

गिड़ा पंचायत समिति में आज पंचायत सचिवों के पदों के लिए लॉटरी निकाली गई। इस प्रक्रिया के माध्यम से विभिन्न पंचायतों के लिए सचिवों का आवंटन किया गया।

23 Sep 2026

સુરતમાં ચમત્કારિક બચાવ: કાર નીચે આવી જવા છતાં યુવકનો વાળ પણ વાંકો ન થયો

સુરતના ભેસ્તાન વિસ્તારમાં બ્રિજ નીચે આવેલા ગણેશ પંડાલ પાસે એક યુવક પર કાર ફરી વળી હતી, પરંતુ અદભુત રીતે તેનો જીવ બચી ગયો હતો. આસપાસના લોકોની સમયસૂચકતા અને બૂમાબૂમથી યુવકનો ચમત્કારિક બચાવ થયો.

23 Sep 2026

અંકલેશ્વરમાં BODA દ્વારા ગેરકાયદે બાંધકામો પર કાર્યવાહી, ફર્નિચર ગોડાઉન અને દુકાનો તોડી પાડ્યા

અંકલેશ્વરમાં રહેણાંક વિસ્તારમાં ગેરકાયદે રીતે ઉભા કરાયેલા બે ફર્નિચરના ગોડાઉન અને ત્રણ દુકાનો પર BODAની ટીમે દબાણ હટાવી કાર્યવાહી કરી છે. આ કાર્યવાહીને પગલે દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો છે.

23 Sep 2026

हसनपुर विधायक ने 58 लाख की सड़क का किया शिलान्यास

हसनपुर में गंगेश्वरी ब्लॉक के एक गांव में विधायक महेंद्र सिंह खड़गवंशी ने चकफेरी से बड़ा माजरा तक 500 मीटर लंबी इंटरलॉकिंग सड़क निर्माण कार्य का शिलान्यास किया। इस सड़क की अनुमानित लागत करीब 58 लाख रुपये है।

23 Sep 2026

Three Girls Drown During Ritual in Rohtas, Bihar; 14‑Year‑Old Girl Dies

During a religious immersion ceremony in Raman Dihra village, Rohtas district, three girls fell into a canal; two were rescued and 14‑year‑old Gudiya Kumari died.

23 Sep 2026
📲Get App