🔥 TRENDING Manipur CM Offers Condolences to Famil... CRPF Seizes Kuki-Zo Insurgent Camp in... Yazidi Militia to Disarm, Integrate in... Meghalaya Bamboo Forests Receive Inter... ગુહવાટિ આસામ મા હોટલ બિલાસ મા ફાયરિંગ Centre Backs Meghalaya's Bid to Host N...
27 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

Local

સુરતની કતારગામમાં 214 તપેલા ડાઈંગ એકમો પર કડક કાર્યવાહી

સુરત મહાનગરપાલિકાએ કતારગામ ઝોનમાં 214 તપેલા ડાઈંગ એકમોને નોટિસ ફટકારી, જે કેમિકલયુક્ત પાણી ડ્રેનેજમાં છોડીને રસ્તાઓ પર ગંદુ પાણી ફેલાવે છે.

21 Sep 2026

સુરતમાં કતારગામ ઝોનમાં 214 તપેલા ડાઈંગ યુનિટો સામે નોટિસ, ગેરકાયદે કેમિકલ પાણી નિકાલને રોકવા તાત્કાલિક તપાસ

સુરત મહાનગરપાલિકાએ કતારગામ ઝોનમાં 214 તપેલા ડાઈંગ યુનિટો પર ગેરકાયદે કેમિકલ પાણી નિકાલ માટે નોટિસ જારી કરી અને દિવસ‑રાત્રિ તપાસ માટે ખાસ ટીમો તૈનાત કરી.

21 Sep 2026

સુરતમાં ગણેશોત્સવ દરમિયાન પાટીદાર સંગઠનનું 'પાટીદાર કા રાજા' કાર્યક્રમ

ગણેશોત્સવ દરમ્યાન સુરતના યોગીચોકમાં KBC-4 ગ્રાઉન્ડ પર પાટીદાર યુવા સંગઠન દ્વારા આયોજિત 'પાટીદાર કા રાજા' લોકડાયરામાં ભક્તિ અને લોકગીતોની રમઝટ સાથે રૂપિયાનો વરસાદ થયો.

21 Sep 2026

સુરત: અમીષ પટેલની અપમૃત્યુ કેસમાં ન્યાય માટે વિશાળ રેલી

સુરતમાં 21 સપ્ટેમ્બરે અમીષ પટેલના પરિવાર અને સમર્થકો દ્વારા RTO સામે રેલી યોજાઈ, જેમાં ઉચ્ચ અધિકારીઓને કેસની નિષ્પક્ષ તપાસ અને કડક કાર્યવાહી માટે આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું.

21 Sep 2026

7-માસની બાળકીનું રમકડાનો વાયર શ્વાસનળીમાં ફસાયું, સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સફળ ઓપરેશન

તાપીના વ્યારામાં રહેતા શ્રમજીવી પરિવારની 7 માસની બાળકી રમકડાના મોબાઇલ ફોનમાં લાગેલી વાયર ગળી જવાથી શ્વાસનળીમાં ફસાઈ ગઈ, અને સુરત નવી સિવિલ હોસ્પિટલમાં કાન-નાક-ગળા વિભાગના નિષ્ણાતોએ કાપકૂપ વગર સફળ ઓપરેશન કર્યું.

21 Sep 2026

ACB એ સુરત મહાનગરપાલિકાના 5 અધિકારીઓ સામે ભ્રષ્ટાચાર કેસ દાખલ

સુરત મહાનગરપાલિકાના પાંચ અધિકારીઓ સામે ભ્રષ્ટાચારના આરોપો સાથે ACBએ તપાસ શરૂ કરી છે, જે 2019ના સ્ટ્રીટલાઈટ ટેન્ડર સાથે જોડાયેલા છે.

21 Sep 2026

चत्रपती संभाजी नगरमध्ये गणपती उत्सव साजरा

चत्रपती संभाजी नगरमध्ये गणपती उत्सव साजरा करण्यात आला.

21 Sep 2026

સાબરકાંઠાના-: હિંમતનગરમાં કાર અકસ્માતમાં 1 મૃત્યુ,10થી વધુ ઇજાગ્રસ્ત..

હિંમતનગર દોલગઢ પાસે પદયાત્રીઓને કારે અડફેટે લીધા બાદ એક વ્યક્તિનું મોત અને દસથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા..

21 Sep 2026

ભાદરવી પૂનમ મહામેળામાં બનાસકાંઠા પોલીસની સફળ પુનઃમિલન કામગીરી..

ભાદરવી પૂનમ મહામેળા દરમિયાન,બનાસકાંઠા પોલીસે પરિવારથી વિખૂટા પડેલા બાળકને સુરક્ષિત રીતે પરિવાર સાથે પુનઃમિલન કરાવ્યું..

21 Sep 2026

Jabalpur HC issues non-bailable warrant against Chhindwara SP for not filing compliance report

The Jabalpur High Court has issued a non-bailable warrant against the Superintendent of Police of Chhindwara for failing to submit a compliance report as ordered by Justice Vivek Jain.

21 Sep 2026

Delhi Government to Upgrade Roads and Drains in Burari, Says PWD Minister

The Public Works Department minister announced that the Delhi administration will carry out upgrades of roads and drainage systems in the Burari area.

21 Sep 2026

मिर्जापुर मोहल्ले में पुलिस ने हथियारों से भरा बैग बरामद किया, युवक फरार

नवादा के नगर थाना क्षेत्र के मिर्जापुर मोहल्ले में रात के गश्ती के दौरान पुलिस ने हथियारों से भरा पीठू बैग बरामद किया, जिसे लेकर युवक ने बैग छोड़कर फरार हो गया।

21 Sep 2026
📲Get App