🔥 ट्रेंडिंग Kulgam Police seized 25 bottle of code... वरिष्ठ कांग्रेस नेता और पूर्व अमरेली स... नोबेल शांति पुरस्कार के लिए लॉबिंग तेज... ખાંભા તાલુકાના મોટા સમઢિયાળા ગામે ૬૦ વ... बिहार: आर्थिक अपराध इकाई ने इंजीनियर क... दमोह: तेज रफ्तार ट्रैक्टर ने बाइक सवार...
08 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

अपराध

जैथरा: पांच दिन से लापता 39 वर्षीय राजभान यादव, पुलिस ने लोगों से की मदद की अपील

जैथरा थाना क्षेत्र के जखा गांव से 22 सितंबर की शाम से लापता 39 वर्षीय राजभान यादव का पांच दिनों बाद भी कोई सुराग नहीं लग पाया है। परिजनों की चिंता बढ़ गई है और पुलिस ने आम लोगों से मदद की गुहार लगाई है।

27 सित. 2026

અમદાવાદ: GUJCTOC કેસમાં ફરાર આરોપી LCB ઝોન-7 દ્વારા ઝડપાયો

અમદાવાદ LCB ઝોન-7 પોલીસે જુહાપુરાની કુખ્યાત બાબુ કાલિયા ગેંગ સાથે સંકળાયેલા અને હત્યાના પ્રયાસ તથા GUJCTOC હેઠળ ગુનામાં છેલ્લા બે મહિનાથી ફરાર આરોપી રોઝાનખાન ઉર્ફે શેજાન પઠાણને ઝડપી પાડ્યો છે.

27 सित. 2026

हैदराबाद के गब्बर गैंग सोशल मीडिया पर 'भाई' छवि बनाते

तेलंगाना टुडे की रिपोर्ट में बताया गया है कि हैदराबाद के गब्बर गैंग सोशल मीडिया पर खुद को 'भाई' के रूप में पेश कर रहे हैं।

27 सित. 2026

रेंजर प्रताप सिंह हत्याकांड में पाँच गिरफ्तार; ट्रैक्टर जब्त

रानी राजस्थान पुलिस ने रेंजर प्रताप सिंह हत्याकांड की जांच में अवैध खनन से जुड़े पाँच आरोपी गिरफ्तार किये और ट्रैक्टर जब्त किया।

27 सित. 2026

શાહીબાગ પોલીસે સોનાની ચેઇન સહિત ચોરી કરતી ગેંગના બે સભ્યોને ઝડપી પાડ્યા

અમદાવાદના શાહીબાગ પોલીસે રિક્ષામાં બેસાડી નજર ચૂકવી ચોરી કરતી ગેંગના બે સભ્યોને સોનાની ચેઇન અને અન્ય મુદ્દામાલ સાથે સફળતાપૂર્વક ઝડપી પાડ્યા છે.

27 सित. 2026

अवागढ़ में दोहरे हत्याकांड का खुलासा: अवैध संबंध बने पत्नी और सास की हत्या की वजह, पति सहित तीन गिरफ्तार

अवागढ़ थाना क्षेत्र में 21 सितंबर की मध्य रात्रि हुए दोहरे हत्याकांड का पुलिस ने खुलासा करते हुए पति, ससुर और दो साथियों को गिरफ्तार किया है। अवैध संबंधों के चलते पति ने अपने पिता और साथियों के साथ मिलकर पत्नी और सास की हथौड़े से हत्या की साजिश रची थी।

27 सित. 2026

પલસાણા નજીક નેશનલ હાઈવે પર કાર-એક્ટિવા ટકરાયા, એક્ટિવા ચાલક ગંભીર રીતે ઘાયલ

પલસાણા તાલુકાના કરણ ગામના પાટિયા પાસે નેશનલ હાઈવે નંબર-48 પર આજે કાર અને એક્ટિવા વચ્ચે થયેલા અકસ્માતમાં એક્ટિવા ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી છે.

27 सित. 2026

ગાંધીનગર: બિશ્નોઈ ગેંગ સાથે પોલીસની ફિલ્મી ઢબે અથડામણ, ૪૧ લાખનો અફીણનો જથ્થો જપ્ત

ગાંધીનગર જિલ્લામાં બપોરે ૧૨:૩૦ વાગ્યે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ની ટીમે ૨૭૮ કિલો અફીણના પોષના ડોડાનો જથ્થો જપ્ત કર્યો હતો. આ દરમિયાન, ગેંગના શંકાસ્પદ સાગરીતોએ પોલીસ પર હુમલો કરતાં ફિલ્મી ઢબે ફાયરિંગ થયું હતું, જેમાં બે પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા.

27 सित. 2026

પલસાણા નજીક નેશનલ હાઈવે પર કાર-પિકઅપ વચ્ચે ટક્કર, એકનું મોત, પાંચ ઘાયલ

સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં નેશનલ હાઈવે નંબર-48 પર બલેશ્વર પાટિયા પાસે થયેલા ગમખ્વાર અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે અને પાંચ લોકો ઘાયલ થયા છે.

27 सित. 2026

અમરેલી સાયબર ક્રાઈમ: SD PAY અને Apna Pay એપ દ્વારા ₹634 કરોડના કૌભાંડનો પર્દાફાશ, 6 આરોપીઓની ધરપકડ

અમરેલી સાયબર ક્રાઈમ પોલીસે SD PAY અને Apna Pay એપ દ્વારા ₹634 કરોડની છેતરપિંડીનો પર્દાફાશ કર્યો છે. આ કૌભાંડમાં 1.5 લાખથી વધુ રોકાણકારો સાથે છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે.

27 सित. 2026

कुलजीत संधू की मौत पर सीबीआई जांच शुरू

सीबीआई को अमृतसर के निवासी कुलजीत संधू की मृत्यु के मामले की जांच करने का निर्देश दिया गया है।

27 सित. 2026

અમદાવાદ: નાના ચિલોડા પાસેથી 55.50 લાખનું MD ડ્રગ્સ ઝડપાયું, બેંગલુરુનો યુવક ઝડપાયો

અમદાવાદના નાના ચિલોડા સર્કલ પાસે નરોડા પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરતા 1.85 કિલો MD ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ જથ્થાની અંદાજિત કિંમત 55.50 લાખ રૂપિયા આંકવામાં આવી છે. પોલીસે બેંગલુરુના એક 24 વર્ષીય યુવકને ઝડપી પાડ્યો છે.

27 सित. 2026
📲Get App