Crime
અમદાવાદમાં ₹10.99 લાખનો ગાંજો ઝડપાયો, NCBએ 2 આરોપીઓની ધરપકડ કરી
અમદાવાદ શહેરમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા મોટા પાયે કાર્યવાહી કરતાં ₹10.99 લાખના ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ મામલે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
27 Sep 2026સુરતમાં તાપી નદીમાંથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો, ચકચાર
સુરતના અડાજણ વિસ્તારમાં તાપી નદીના કિનારેથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઈ છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે.
27 Sep 2026
અમદાવાદ: જમાલપુર વોર્ડમાં વિકાસ કાર્યોમાં કથિત ટકાવારી માંગવાના મુદ્દે રાજકીય માફિયાગિરીનો આરોપ
જમાલપુરના ભાજપ કાર્યકર અને યુવા નેતા એજાજ શેખે મહિલા કાઉન્સિલરના પતિ પર વિકાસ કાર્યો અને કોન્ટ્રાક્ટ સંબંધિત કામોમાં કથિત ટકાવારી માંગવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે આ મામલે નિષ્પક્ષ તપાસની માંગ કરી છે.
27 Sep 2026
કાલુપપુરમાં CID Crimeનો ફટાકડાની દુકાનમાં દરોડો: ₹3.5 લાખનો જથ્થો જપ્ત, દુકાન સીલ
અમદાવાદના કાલુપુરમાં CID Crimeની ટીમે સાકર બજાર વિસ્તારમાં આવેલી ફટાકડાની દુકાનમાં દરોડો પાડી ₹3.5 લાખથી વધુ કિંમતના ફટાકડાનો જથ્થો જપ્ત કર્યો છે. દુકાન સંચાલક જરૂરી લાઇસન્સ અને ફાયર સેફ્ટી NOC રજૂ ન કરી શકતાં દુકાન સીલ કરવામાં આવી છે.
27 Sep 2026સુરતના ડુમસ બીચ પર બે યુવાનો દરિયામાં ડૂબી ગયા, ફાયર બ્રિગેડની શોધખોળ ચાલુ
ઉધના વિસ્તારમાંથી મિત્રો સાથે ડુમસ બીચ પર ફરવા આવેલા બે યુવાનો દરિયામાં નહાવા પડ્યા બાદ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે.
27 Sep 2026
ઝારખંડના ગુમલામાં 13 વર્ષની બાળકી પર ગેંગરેપ, પોલીસ તપાસ શરૂ
ઝારખંડના ગુમલા જિલ્લામાં 13 વર્ષની સગીરા પર સામૂહિક બળાત્કારની ઘટના સામે આવી છે. બાળકી બેભાન અવસ્થામાં મળી આવતા ચકચાર મચી છે અને પોલીસે તપાસ હાથ ધરી છે.
27 Sep 2026
Postmortem Finds Excessive Bleeding as Cause of Death for Premanand Maharaj's Disciple
The postmortem report of Deepak Lodhi, a disciple of Premanand Maharaj, indicates that his death was caused by excessive bleeding, with evidence of a private part cut and a grinder found in his room.
27 Sep 2026
Revenue Officer Arrested for Accepting Rs 30,000 Bribe in Nainital
A revenue officer was detained in Nainital after authorities discovered he accepted a Rs 30,000 bribe.
27 Sep 2026
Three Arrested in Mangaluru Drug Seizure; Rs 24 Lakh MDMA Confiscated
Police in Mangaluru arrested three suspects and seized MDMA drugs worth approximately Rs 24 lakh during a raid near the city.
27 Sep 2026
Hisar Police Arrest Three in Murder of Missing Youth, Body Dumped in Canal
Three men were taken into custody by Hisar police in connection with the murder of a missing young man whose body was found dumped in a canal.
27 Sep 2026
Thar Roxx SUV Hits Motorcyclist on Dwarka Expressway, Driver Flees
A video captures a Thar Roxx vehicle colliding with a motorcyclist on the Dwarka Expressway, after which the driver fled the scene, prompting a police investigation.
27 Sep 2026
ચાંદખેડા પોલીસે ૫૪.૫૯૦ ગ્રામ હાઇબ્રીડ ગાંજા સાથે બે આરોપીને ઝડપી પાડ્યા
ચાંદખેડા પોલીસે હાઇબ્રીડ ગાંજાના મોટા જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
27 Sep 2026