अपराध
डूंगरपुर में सड़े-गले शव की पहचान 'निशा' के रूप में, पुलिस ने प्रेमी को हत्या का आरोपी बनाया
डूंगरपुर के वरदा थाना क्षेत्र में सड़ते हुए मिली महिला का शव 'निशा' की पहचान हुआ, पुलिस ने प्रेमी को हत्या का संदिग्ध बताया, चाकू और खून‑से‑सने कपड़े बरामद।
29 सित. 2026
હિંમતનગર પોલીસે 8 ગુમ થયેલા મોબાઇલ શોધી માલિકોને પરત કર્યા, 2.48 લાખનો મુદ્દામાલ સોંપાયો
હિંમતનગર ગ્રામ્ય પોલીસે ગુજરાત સરકારના 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ હેઠળ ગુમ થયેલા કે ચોરાયેલા 8 મોબાઇલ ફોન શોધી કાઢ્યા છે. આ ફોનની કુલ કિંમત 2,48,050 રૂપિયા છે અને તે તેમના માલિકોને પરત સોંપવામાં આવ્યા છે.
29 सित. 2026
एनडीटीवी क्राइम फ़ाइल्स ने छत्तीसगढ़ में निड़ी तिवारी की अनसुलझी मृत्यु पर रिपोर्ट की
छत्तीसगढ़ में निड़ी तिवारी की मृत्यु एक रहस्य बनी हुई है, जिसमें सीसीटीवी फुटेज और आखिरी कॉल की जाँच चल रही है।
29 सित. 2026
जयपुर के बिंदायका में गर्भवती महिला की हत्या; संदिग्ध को गिरफ्तार
जयपुर पुलिस ने बिंदायका में गर्भवती महिला की हत्या के मामले में संदिग्ध को गिरफ्तार किया, जहां शव को घर के आंगन में दफनाया गया था।
29 सित. 2026જર્મન શેફર્ડ શ્વાન છોડી યુવક પર હુમલો: ગંભીર ઈજાઓ
શહેરના એક વિસ્તારમાં જર્મન શેફર્ડ શ્વાન છોડીને યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
29 सित. 2026
અંજાર પોલીસે NDPS કેસના 8 મહિનાથી ફરાર આરોપીને રાજસ્થાનથી ઝડપી પાડ્યો
પૂર્વ કચ્છના અંજાર પોલીસે "મિશન ફ્યુજિટિવ" અભિયાન હેઠળ NDPS કેસમાં છેલ્લા આઠ મહિનાથી નાસતા ફરતા એક આરોપીને રાજસ્થાનના સાચોર ખાતેથી ઝડપી પાડ્યો છે.
29 सित. 2026બનાસકાંઠાના દાંતીવાડા પોલીસ સ્ટેશનનું પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે દ્વારા વાર્ષિક નિરીક્ષણ..
બનાસકાંઠા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે, પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેએ દાંતીવાડા પોલીસ સ્ટેશનનું વાર્ષિક નિરીક્ષણ કર્યું,જેમાં સ્ટેશનની કાર્યક્ષમતા અને સુરક્ષા વ્યવસ્થાનું મૂલ્યાંકન કરાયું..
29 सित. 2026રાજકોટ: ક્રેટા ગાડીમાંથી વિદેશી દારૂની ૧૨૦ બોટલો સાથે એક ઝડપાયો
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે કુવાડવા રોડ નજીકથી એક ક્રેટા ગાડીમાંથી વિદેશી દારૂની ૧૨૦ બોટલો ઝડપી પાડી છે. પોલીસે ગાડી સહિત કુલ ૧૩.૭૦ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
29 सित. 2026
गुजरात CID ने तीन राजनीतिक दलों पर ₹1,870 करोड़ दान और ₹560 करोड़ कर चोरी के आरोप में जांच शुरू की
गुजरात क्रिमिनल इन्वेस्टिगेशन डिपार्टमेंट ने तीन राजनीतिक दलों पर ₹1,870 करोड़ दान और ₹560 करोड़ कर चोरी के आरोप में जांच शुरू की है।
29 सित. 2026સુરતમાં લગ્નના બીજા જ દિવસે યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, કારણ અકબંધ
સુરતના ઉન-ભેસ્તાન વિસ્તારમાં લગ્નના બીજા જ દિવસે એક યુવકે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. જ્યાં ખુશીનો માહોલ હોવો જોઈએ ત્યાં શોકનું મોજું ફરી વળ્યું છે.
29 सित. 2026
लुधियाना में ऑस्ट्रेलिया भेजने के नाम पर 20.34 लाख रुपये की ठगी
लुधियाना में 20.34 लाख रुपये की ठगी की रिपोर्ट मिली, जहाँ पीड़ित को बताया गया था कि पैसा ऑस्ट्रेलिया भेजा जाएगा।
29 सित. 2026
बिहार वैजिलेंस ने एडीएम सप्लाई अधिकारी के पटना फ्लैट से 70 लाख रुपये नकद और सोने के गहने बरामद किए
बिहार वैजिलेंस ने एडीएम सप्लाई अधिकारी के पटना घर में छापा मारते हुए 70 लाख रुपये नकद और सोने के गहने बरामद किए।
29 सित. 2026