Crime
Pregnant Woman Murdered in Jaipur's Bindaika; Suspect Arrested
Police in Jaipur have arrested a suspect in the murder of a pregnant woman in Bindaika, where the victim’s body was buried in the courtyard. The arrest follows allegations of illicit relationships.
29 Sep 2026જર્મન શેફર્ડ શ્વાન છોડી યુવક પર હુમલો: ગંભીર ઈજાઓ
શહેરના એક વિસ્તારમાં જર્મન શેફર્ડ શ્વાન છોડીને યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
29 Sep 2026
અંજાર પોલીસે NDPS કેસના 8 મહિનાથી ફરાર આરોપીને રાજસ્થાનથી ઝડપી પાડ્યો
પૂર્વ કચ્છના અંજાર પોલીસે "મિશન ફ્યુજિટિવ" અભિયાન હેઠળ NDPS કેસમાં છેલ્લા આઠ મહિનાથી નાસતા ફરતા એક આરોપીને રાજસ્થાનના સાચોર ખાતેથી ઝડપી પાડ્યો છે.
29 Sep 2026બનાસકાંઠાના દાંતીવાડા પોલીસ સ્ટેશનનું પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે દ્વારા વાર્ષિક નિરીક્ષણ..
બનાસકાંઠા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે, પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેએ દાંતીવાડા પોલીસ સ્ટેશનનું વાર્ષિક નિરીક્ષણ કર્યું,જેમાં સ્ટેશનની કાર્યક્ષમતા અને સુરક્ષા વ્યવસ્થાનું મૂલ્યાંકન કરાયું..
29 Sep 2026રાજકોટ: ક્રેટા ગાડીમાંથી વિદેશી દારૂની ૧૨૦ બોટલો સાથે એક ઝડપાયો
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે કુવાડવા રોડ નજીકથી એક ક્રેટા ગાડીમાંથી વિદેશી દારૂની ૧૨૦ બોટલો ઝડપી પાડી છે. પોલીસે ગાડી સહિત કુલ ૧૩.૭૦ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
29 Sep 2026
Gujarat CID Investigates Three Political Parties Over ₹1,870 Crore Donations and ₹560 Crore Tax Evasion
The Gujarat Criminal Investigation Department has opened a probe into three political parties, citing allegations of ₹1,870 crore in illicit donations and ₹560 crore in tax evasion.
29 Sep 2026સુરતમાં લગ્નના બીજા જ દિવસે યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, કારણ અકબંધ
સુરતના ઉન-ભેસ્તાન વિસ્તારમાં લગ્નના બીજા જ દિવસે એક યુવકે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. જ્યાં ખુશીનો માહોલ હોવો જોઈએ ત્યાં શોકનું મોજું ફરી વળ્યું છે.
29 Sep 2026
Ludhiana Man Defrauded of ₹20.34 Lakh in Australia Transfer Scam
A fraud worth ₹20.34 lakh was reported in Ludhiana, where the victim was misled into believing the money would be sent to Australia.
29 Sep 2026
Bihar vigilance seizes ₹70 lakh cash, gold jewellery in raid on ADM supply officer’s Patna flat
Bihar’s vigilance department raided the Patna residence of an Assistant Development Manager (ADM) supply officer, uncovering cash worth ₹70 lakh and a collection of gold jewellery.
29 Sep 2026
Delhi 1994 Murder Suspect Traced After Bihar Wedding Record Surfaces
Police investigating a 1994 Delhi murder have gained a fresh lead after discovering the missing suspect's marriage record in a Bihar village.
29 Sep 2026
મહેસાણા LCB દ્વારા ૬૫ લાખની લૂંટના ગુનામાં ફરાર આરોપી રાજસ્થાનથી ઝડપાયો..
મહેસાણા જિલ્લામાં ગુનાખોરી ડામવા LCB સક્રિય બની છે. વસઇ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાંચેક માસ અગાઉ થયેલી ૬૫ લાખની લૂંટના ગુનામાં ફરાર એક આરોપીને LCB મહેસાણા દ્વારા રાજસ્થાનથી ઝડપી પાડવામાં આવ્યો છે..
29 Sep 2026
आरा: चरपोखरी पुलिस ने गड़हनी बाजार में छापेमारी कर अनैतिक गतिविधि का भंडाफोड़ किया, तीन महिलाएं गिरफ्तार
भोजपुर जिले के चरपोखरी थाना क्षेत्र के गड़हनी बाजार में पुलिस ने एक मकान में चल रहे अनैतिक गतिविधियों का खुलासा करते हुए तीन महिलाओं को गिरफ्तार किया है। मौके से कंडोम के पैकेट और मोबाइल फोन भी जब्त किए गए हैं।
29 Sep 2026