🔥 TRENDING SS Rajamouli Declines Hollywood Offers... Rashmika Mandanna: A True Fighter, Say... Special Camps Set Up at Every Polling... Ayali Criticises Successive Government... Akali Dal Leader Open to Alliance with... Jharkhand NEET UG 2026 Stray Round Sea...
24 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

SANJAY VAJA

Citizen Reporter • Junagadh , Gujarat

Need24 News

Press

News by this reporter

હત્યાના અનડિટેક્ટ બનાવને સતર્કતા, હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે ગણતરીના કલાકોમાં ઉકેલતી જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ.
04 Sep 2026
ઉના તુલસીશ્યામ રોડ પર કાર અને બાઈક વચ્ચે ભયંકર અકસ્માત થયો હતો આ અકસ્માત માં બાઈક સવાર બને મિત્રો ના કમકમાટી ભર્યા મોત થયા હતા
04 Sep 2026
ભાવનગરમાં સગીરાનો પીછો કરી હેરાન કરનાર રોમિયો ઝડપાયો, ગંગાજળીયા પોલીસની કાર્યવાહી ભાવનગર શહેરમાં સગીર વયની દીકરીનો પીછો કરી બીભત્સ ઇશારા કરીને હેરાન-પરેશાન કરતા રોમિયોને ગંગાજળીયા પોલીસે ઝડપી પાડ્યો છે.
04 Sep 2026
વંથલી પોલિસ સ્ટેશન વિસ્તારના વાડલા ફાટક, રાધિકા ટાઉનશીપ ખાતે જુગાર રમતા 9 જુગારીઓને રોકડ રકમ સહિત કુલ ₹3,09,240/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી વંથલી પોલીસ.
03 Sep 2026
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના કાજ ગામે જુગાર રમતા 6 શખ્સો ઝડપાયા, ₹10,500 રોકડ કબજે કરી ને જુગાર ધારા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો
03 Sep 2026
રાજુલા પોલીસની સરાહનીય કામગીરી: ભીક્ષુક મહિલાના ખોવાયેલા પૈસા પરત અપાવ્યા ​રાજુલામાં ભિક્ષાવૃત્તિ કરતા એક વૃદ્ધ મહિલાના ૩,૧૦૦ રૂપિયા ભરેલી થેલી એક ભૂંડ મોઢામાં દબાવીને ભાગી ગયું હતું. આ ઘટના બાદ મહિલાએ રાજુલા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો..
03 Sep 2026
નિઃશુલ્ક મેડિકલ કેમ્પ સદભાવના ટ્રસ્ટ હોસ્પિટલ દ્વારા મહુવા તાલુકાના તાવેડા ગામે આયોજિત નિઃશુલ્ક મેડિકલ કેમ્પમાં અંદાજીત 300 જેટલા દર્દીઓએ લાભ લીધો...
03 Sep 2026
સાપ પકડવા ગયો યુવક અને કોબ્રાએ જીવ લીધો! સિનોરમાં કોબ્રાના ડંખથી સાપ રેસ્ક્યૂ કરનાર યુવકનું મો*ત! 38 વર્ષીય અનિલ કનુભાઈ માછીનું કોબ્રાના ડંખથી મો*ત,
03 Sep 2026
ભાવનગર જિલ્લામાં ઇંગ્લીશ દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે પોલીસનો સપાટો: લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને મહુવા ટાઉન પોલીસની દરખાસ્તને કલેકટરની મંજૂરી, ચાર ઇસમો સામે પાસા વોરંટ ઇશ્યુ કરી ગુજરાતની અલગ-અલગ જેલમાં મોકલાયા
03 Sep 2026
ગીરગઢડા પોલીસની સર્વેલન્સ ટીમે દ્રોણ ગામની કાદા વાડીમાં દરોડો પાડી જાહેરમાં ત્રણ પત્તીનો જુગાર રમતા 5 શખ્સોને ઝડપી પાડ્યા હતા. સ્થળ પરથી ₹15,050 રોકડ તથા ગંજી પત્તા સહિત મુદ્દામાલ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધાયો.
03 Sep 2026
ઉના ૧૦૮ કર્મીઓએ મૃતકના સોના ની ચેન અને મોબાઈલ પરિવારને પરત કરી પ્રામાણિકતા દર્શાવી.
03 Sep 2026
નાલીયા માંડવી નજીક દમણ બનાવટના વિદેશી દારૂ સાથે 8 મહિલાઓ ઝડપાઈ
03 Sep 2026
📲Get App