🔥 ट्रेंडिंग આગની આગ પછી ૧૦૦૦ લોકો બેરોજગાર . *70 हजार की आबादी को 48 से 72 घंटे में... नारायणगंज मड़ई में जनसैलाब, हजारों की... . ರಾಮದುರ್ಗ ಗ್ರಾಮ ಪಂಚಾಯಿತಿ ವ್ಯಾಪ್ತಿಯ ಗ್ರಾ...
19 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

સ્ટેમ્પ ડ્યુટી ચોરી સામે મહીસાગરમાં કડક કાર્યવાહી, નાગરિકો માટે ખાસ WhatsApp નંબર જાહેર

✍️ रिपोर्टर: Hasmukh Bhoi 🗓 19 नव. 2026, 03:33 PM 👁 31
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
જનહિતમાં જારી

મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર

સ્ટેમ્પ ડ્યુટી ચોરી અને વધારાની રકમની વસૂલાત અટકાવો

જો આપને નીચે મુજબની કોઈ ગેરરીતિ ધ્યાનમાં આવે તો પુરાવા સાથે WhatsApp પર માહિતી મોકલો:
• ઈ-સ્ટેમ્પિંગ કેન્દ્ર પર નિયત કિંમત કરતાં વધુ રકમ વસૂલવામાં આવતી હોય • સ્ટેમ્પ ઉપલબ્ધ હોવા છતાં આપવાનો ઇનકાર કરવામાં આવતો હોય • સબ રજિસ્ટ્રાર કચેરીમાં નિયત સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફી સિવાય વધારાની રકમની માંગણી થતી હોય • વાસ્તવમાં મકાન, બંગલો, દુકાન કે અન્ય બાંધકામ હોવા છતાં દસ્તાવેજમાં ખુલ્લો પ્લોટ દર્શાવી સ્ટેમ્પ ડ્યુટીની ચોરી કરવામાં આવતી હોય
WhatsApp નંબર: 8799463682
માત્ર WhatsApp મેસેજ, ફોટો, વીડિયો અને પુરાવા મોકલવા માટે

માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે

સ્ટેમ્પ ખરીદી કે દસ્તાવેજ નોંધણી માટે નિયત દર સિવાય કોઈને વધારાની રકમ આપશો નહીં.

( એચ.ટી.મકવાણા
નાયબ કલેક્ટર, મહીસાગર )
📲Get App