🔥 TRENDING જખૌમાં આર્ચેન કંપનીની જેટી સુધી પહોંચત... જલાલપોર તાલુકાના કોલાસણા ગામે "સેવા સં... ગાંધી જયંતિ: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી... ਲੋਕ ਜਨ ਸ਼ਕਤੀ ਪਾਰਟੀ ਵੱਲੋਂ ਮਹਾਤਮਾ ਗਾਂਧੀ... Jim Carrey Marries Longtime Partner Mi... Teja Sajja to Host Telugu Version of '...
02 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સાયન્સ એન્ડ કોમર્સ કોલેજvસતલાસણા ખાતે રાષ્ટ્રીય સેવા યોજના (NSS) વિભાગ દ્વારા ‘વિકાસ સપ્તાહ અને ગાંધી જયંતી ની ઉજવણીના ભાગરૂપે તા. ૦૧ ૧૦ ૨૦૨૬ ના રોજ પ્લાસ્ટિક મુક્ત કેમ્પસ અને સ્વચ્છ કેમ્પસ

✍️ Reporter: Rushikesh Joshi 🗓 02 Oct 2026, 08:48 AM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાયન્સ એન્ડ કોમર્સ કોલેજvસતલાસણા ખાતે રાષ્ટ્રીય સેવા યોજના (NSS) વિભાગ દ્વારા ‘વિકાસ સપ્તાહ અને ગાંધી જયંતી ની ઉજવણીના ભાગરૂપે તા. ૦૧ ૧૦ ૨૦૨૬ ના રોજ પ્લાસ્ટિક મુક્ત કેમ્પસ અને સ્વચ્છ કેમ્પસ

સાયન્સ એન્ડ કોમર્સ કોલેજvસતલાસણા ખાતે રાષ્ટ્રીય સેવા યોજના (NSS) વિભાગ દ્વારા ‘વિકાસ સપ્તાહ અને ગાંધી જયંતી ની ઉજવણીના ભાગરૂપે તા. ૦૧ ૧૦ ૨૦૨૬ ના રોજ પ્લાસ્ટિક મુક્ત કેમ્પસ અને સ્વચ્છ કેમ્પસ બનાવવાના ઉમદા હેતુથી એક વિશેષ સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત NSS ના સ્વયંસેવકો અને વિદ્યાર્થીઓ દ્વારા કોલેજ કેમ્પસ તેમજ તેની આસપાસના વિસ્તારમાં સઘન સફાઈ ઝુંબેશ ચલાવીને જમીન પર ફેંકાયેલા સિંગલ યુઝ પ્લાસ્ટિકના કચરાને એકત્રિત કરી તેનો યોગ્ય અને સુરક્ષિત રીતે નિકાલ કરવામાં આવ્યો હતો સફાઈ કામગીરી પૂર્ણ થયા બાદ, પર્યાવરણ પ્રત્યેની પોતાની જવાબદારી સમજીને તમામ વિદ્યાર્થીઓએ દૈનિક જીવનમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ સંપૂર્ણપણે ટાળવા તેમજ સમગ્ર કોલેજ કેમ્પસને પ્લાસ્ટિક મુક્ત રાખવાના દ્રઢ સંકલ્પ સાથે સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી
📲Get App