🔥 TRENDING Punjab: Opposition Criticizes Police A... Two Arrested in Assam's Charaideo for... Assam Police Crack Down on Child Marri... Assam Offers Ex-Agniveers 12% Reservat... Badoni Scores Double Century in Ranji... Jharkhand Court: Section 313 CrPC Ques...
28 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Sports

ખોલવડ કોલેજ ટીવાય બીએની વિદ્યાર્થીની ટીશા પ્રજાપતિ ગુજરાત u -23 મહિલા ક્રિકેટ ટીમમાં પસંદગી થવા બદલ કોલેજ પરીવાર વતી ખુબ ખુબ અભિનંદન.

✍️ Reporter: Patel Manishkumar Naranbhai 🗓 27 Oct 2026, 11:58 PM 👁 28
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
શ્રી જે. એસ. ભક્ત એન્ડ શ્રીજી કે. એમ. ભક્ત આર્ટ્સ, શ્રી એ એન શાહ સાયન્સ અને શ્રી એન એફ શાહ કોમર્સ કોલેજ કામરેજ ચાર રસ્તા ખોલવડ કોલેજ નિધિવાય બીએ ની વિદ્યાર્થીની દિશા પ્રજાપતિ ની ગુજરાત u-23 મહિલા ક્રિકેટ ટીમ માં પસંદગી થવા બદલ સમગ્ર કોલેજ પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન અને ગૌરવપૂર્ણ શુભેચ્છાઓ તેમની આ સિદ્ધિ સમગ્ર કોલેજ તેમજ ગુજરાત માટે ગૌરવ સમાજ છે. તેઓ ક્રિકેટ ક્ષેત્રે ઉત્તરો ઉત્તર પ્રગતિ કરે અને આગળ જઈને દેશનું નામ પણ રોશન કરે તેવી સમગ્ર સ્ટાફ પરિવાર અને વિદ્યાર્થીઓ તરફથી ઉજળ ભવિષ્યની હાર્દિક શુભકામનાઓ છે.
📲Get App