ડેડાણ ગામે TGS કંપની દ્વારા ગરીબ પરિવારોને રાશન વિતરણ
અમરેલી જિલ્લાના રાજુલા શહેરથી ડેડાણ ગામે TGS કંપની તરફથી ગરીબ અને જરૂરિયાત મંદ પરિવારોને રાશન વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાકીય કાર્યક્રમમાં ઈસુભાઈ ખોખર કપિલ ભાઈ જાની અને સલમાનભાઈ મુલતાની દ્વારા જરૂરિયાત મંદ પરિવારોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમાજના ગરીબ અને જરૂરિયાત મંદ લોકોને મદદરૂપ થવાના હેતુથી એ આવેલા આ સેવકિય કાર્યને સ્થાનિક સ્તરે સરાહના મળી રહી છે