🔥 TRENDING पूर्णिया में पिता ने जीवित बेटी का प्र... વાગરા તાલુકાના સલાડરા ગામમાં બંધ મકાનમ... Jaggesh Ties Rakhi to Hattrick Hero Sh... Congress Demands Re‑hearing of SIR in... J&K High Court Transfers Kathua Princi... Teacher Suspended in Ramban Over Stude...
16 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Sarkari Yojana

કામરેજ TDO દ્વારા સચોટ તપાસ અને કાર્યવાહી સમય મર્યાદા માં ન થતા અરજદારે આખરે ગાંધીનગર વિકાસ કમિશનર ની કચેરી નો દરવાજો ખટ- ખટાવવો પડ્યો છે.

✍️ Reporter: Patel Manishkumar Naranbhai 🗓 16 Sep 2026, 11:15 AM 👁 10
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કામરેજ TDO દ્વારા સચોટ તપાસ અને કાર્યવાહી સમય મર્યાદા માં ન થતા અરજદારે આખરે ગાંધીનગર વિકાસ કમિશનર ની કચેરી નો દરવાજો ખટ- ખટાવવો પડ્યો છે અને વિકાસ કમિશ્નરશ્રી ની કચેરી દ્વારા હુકમ ન.- DCO/1466/08/2026 તા. 31/8/26 થી સચોટ સમયમર્યાદા માં કાર્યવાહીનો હુકમ થયો છે.

કામરેજ સરપંચ વિરુદ્ધ જાગૃત નાગરિક દ્વારા તા. 10/8/26 ના રોજ કરેલ ફરિયાદ મુજબ પંચાયત સ્વભંડોળ જે લોકો ના વેરા સ્વરૂપે આપેલ જાહેર નાણાં છે જેમાંથી ગેરરીતિ આચરી કરેલ ઉચાપત અને ભ્રષ્ટાચાર ના પુરાવા સાથે ગંભીર આક્ષેપ ની અરજી ની તપાસ અને કાર્યવાહી કરવા જીલ્લા પંચાયત દ્વારા TDO કામરેજ ને તા.13/8/26 ના હુકમ કરવામાં આવેલ પરંતુ કામરેજ TDO દ્વારા સચોટ તપાસ અને કાર્યવાહી સમય મર્યાદા માં ન થતા અરજદારે આખરે ગાંધીનગર વિકાસ કમિશનર ની કચેરી નો દરવાજો ખટ- ખટાવવો પડ્યો છે અને વિકાસ કમિશ્નરશ્રી ની કચેરી દ્વારા હુકમ ન.- DCO/1466/08/2026 તા. 31/8/26 થી સચોટ સમયમર્યાદા માં કાર્યવાહીનો હુકમ થયો છે.
શું TDO કામરેજ આ હુકમ નુ તટસ્થ પાલન કરી સચોટ તપાસ કરી લોકો ના જાહેર નાણાં માટે યોગ્ય કાર્યવાહી કરશે કે પછી અગાઉ ની જેમ ખોખો અને ચાલક ચલાણુ ની રમત રમાઈ છે તે જોવુ રહ્યું
📲Get App