🔥 TRENDING सहारनपुर में नकली ₹20 सिक्के बनाने वाल... UPIએ નવી MDR નીતિ જાહેર કરી મછાસરામાં ૨ વર્ષના બાળકનું ખુલ્લી ગટરમ... APWD Launches ‘AS I AM’ National Campa... Tripura Election Commission Holds Dual... Mid-Day.com Releases Wednesday’s “Mumb...
16 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સુરત શહેર ક્રાઇમ બ્રાંચ SURAT CITY 3,0 વર્ષથી કરાર પાકા કામના કેદીને ઓડિશાથી ઝડપી પાડ્યો!

✍️ Reporter: Naresh katua 🗓 16 Sep 2026, 11:04 AM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વર્ષ 1994ના ચકચારી કરાટે બ્લેક બેલ્ટ ચેમિ્પયન ડિંકી ભુજવાલા હત્યાકાંડમાં આજીવન કેદની સજા પામેલ અને છેલ્લા| 30 વર્ષથી વચગાળાના જામીન પરથી ફરાર પાકા કામના કેદી પ્રમોદ| ખદાલ સ્વાઈને સુરત શહેર ક્રાઇમ બ્રાંચે આશરે 1600 કિ.મી. દૂર ઓડિશાના રાઉરકેલાથી બાતમીના આધારે ઝડપી પાડવામાં આવ્યો.
📲Get App