🔥 TRENDING Road accident in Jaunpur injures 22 sc... Mumbai Cyber Police Arrest Woman in ₹4... Delhi Police Track Rape Accused in Dub... Police Officers Granted Bail in Graft... Elderly Couple Perishes in Massive Hom... Vehicle Collision Reported on Citizen...
06 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

SOG RAJKOT

✍️ Reporter: Bhojak Jagadish Bhupatbhai 🗓 03 Nov 2026, 06:06 PM 👁 50
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

Say No to drugs in rajkot city

રાજકોટ : એરપોર્ટ ફાટક પાસેથી 1.50 લાખના મેફેડ્રોન ડ્રગ સાથે બે ઝડપાયા
​રાજકોટ SOG પોલીસે ચોક્કસ બાતમીના આધારે એરપોર્ટ રોડ ફાટકથી આગળ જૈન દેરાસર રોડ પર વોચ ગોઠવી ત્યાંથી પસાર થતી ઓટો રિક્ષા (નંબર જી.જે.23.ઝેડ. 6613)ને અટકાવી હતી. જેમાંાથી માદક પદાર્થ મેફેડ્રોન (એમ.ડી. ડ્રગ્સ)નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રૂ.1,49,900ની કિંમતનો 46.70 ગ્રામ MD ડ્રગ્સનો જથ્થો કબ્જે કર્યો હતો. આ સાથે જ રૂ.1,200ની રોકડ, રિક્ષા અને મોબાઇલ મળી રૂ.3,10,300નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે 34 વર્ષીય રિક્ષા ડ્રાઇવર સાહિલ ઉર્ફે જાડાબાપુ શફીભાઇ કાદરી અને મજૂરી કામ કરતા રૂમીન ઉર્ફે રૂમલો મયુદ્દીનભાઇ જુણેજાની ધરપકડ કરી હતી.
📲Get App