🔥 ट्रेंडिंग आरजीपी ने शुरू किया राज्यव्यापी सदस्यत... गांव कांग्रेस ने पूर्व‑चुनाव प्रचार के... नागालैंड डियर लॉटरी के परिणाम 29 सितंब... लहारहवेली में पंचायत चुनाव की पूर्व सं... Ntpc ka virodh pradarshan नागालैंड लॉटरी में विजेता ने जीता 1 कर...
29 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સાબરકાંઠા જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ની ટીમે વડાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસર વિસ્ફોટક (Explosive) જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

✍️ रिपोर्टर: Naresh katua 🗓 29 सित. 2026, 07:54 PM 👁 12
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સાબરકાંઠા જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ની ટીમે વડાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસર વિસ્ફોટક (Explosive) જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.બાતમીના આધારે ધામડી ગામની સીમમાં રેડ મળતી વિગતો અનુસાર, નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ તથા પોલીસ અધિક્ષકશ્રી ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ નાઓ દ્વારા ATS ચાર્ટર લગત કામગીરી અંગે આપેલી સૂચના અન્વયે SOG પી.આઈ. એ.એમ. વાળાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ વડાલી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી.દરમિયાન, આર્મડ હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ જશવંતસિંહ તથા અનાર્મડ પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશકુમાર કેશવભાઈને સંયુક્ત બાતમી મળી હતી. આ બાતમીના આધારે વડાલીના ધામડી ગામની સીમમાંથી પસાર થઈ રહેલી એક મારુતી-800 ગાડીની તલાશી લેતાં તેમાંથી ગેરકાયદેસર વિસ્ફોટક સામાન મળી આવ્યો હતો.રૂ. 60,373 નો મુદ્દામાલ જપ્ત SOG ટીમે ઘટનાસ્થળેથી નીચે મુજબનો મુદ્દામાલ કબજે કર્યો હતો: નાઈટ્રેટ મિક્ચર ટોટા 1
📲Get App