🔥 ट्रेंडिंग धनबाद के करकेंद बाजार में 29 वर्ष पुरा... कांग्रेस ने एएपी‑जीएफपी गोवा गठबंधन को... अस्ताना एआई फिल्म फेस्टिवल ने 8,000 सब... भारत-यूएई संबंधों से BRICS सहयोग का नय... संचार मंत्री जितेंद्र सिंह ने नागरिक स... सतना में मोबाइल चोरी के आरोप में 8 साल...
15 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

સુરતમાં SOG પોલીસે વૃદ્ધાશ્રમમાં 'હનુમાન અંશ' ફિલ્મનું વિશેષ પ્રદર્શન..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 15 सित. 2026, 03:55 PM 👁 19
यहाँ देखें: 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતના SOG પોલીસ દ્વારા વૃદ્ધાશ્રમમાં રહેનારા વડીલો માટે 'હનુમાન અંશ' ફિલ્મનું વિશેષ પ્રદર્શન અને ભેટો આપીને તેમની ખુશી માટે ખાસ આયોજન કરવામાં આવ્યું..

સુરતમાં SOG પોલીસે વૃદ્ધાશ્રમમાં નિવાસી વડીલો માટે 'હનુમાન અંશ' ફિલ્મનું વિશેષ પ્રદર્શન કરાયું,જેથી તેઓને ફિલ્મની મજા અને સમાજની કાળજીનો અનુભવ થાય..

પ્રવેશ સમયે દરેક વડીલનું સન્માન કરવામાં આવ્યું અને તેમને પ્રેમભરી ભેટો આપવામાં આવી, જે તેમની મનોબળને વધારવા માટેનું વિચાર હતું.ફિલ્મ પૂર્ણ થયા પછી અનેક આંખોમાં ખુશીના આંસુ છલકાયા, જે દર્શાવે છે કે આ પ્રયાસે વૃદ્ધોના ચહેરા પર સત્ય આનંદ લાવ્યો છે.
📲Get App