🔥 TRENDING Infantino and Trump Hold Press Confere... Yashovardhan Jha Azad Featured in The... India's Current Account Deficit Expect... BCCI Secretary Confirms Rohit Sharma W... Statement Diamonds, Vintage Gold and L... Andhra Pradesh Weather Forecast: Rain...
18 Jul 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમદાવાદ ગ્રામ્ય SOGએ

અમદાવાદ ગ્રામ્ય SOGએ

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 18 Jul 2026, 09:46 AM 👁 11
અમદાવાદ ગ્રામ્ય SOGએ સુરેન્દ્રનગરના ધાંગધ્રાના મૂળ વતની અને હાલ ઘુમા ખાતે રહેતા રાજુભાઈ બાલાભાઈ સાપરા નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આરોપી પાસેથી ૩૩૧ ગ્રામ પ્રતિબંધિત હાઇબ્રીડ ગાંજો મળી આવ્યો છે, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત આશરે રૂ. ૧૧,૫૮,૫૦૦/- થાય છે
📲Get App