🔥 TRENDING मांझी थाना को मिली बारी सफलता SBFC महाराष्ट्र में पशुपालकों की चराई पर सं... देशभर में राजनीतिक और खेल जगत में हलचल... Punjab ETT Final Answer Key & Result A... Assam Roads in Crisis: Potholes Threat...
18 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

🔴 દાંતીવાડાના ડેરી ગામ નજીક SMCની ટીમ પર હુમલો!

✍️ Reporter: MAHESH GAUSWAMI 🗓 18 Nov 2026, 01:31 PM 👁 30
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
🔴 દાંતીવાડાના ડેરી ગામ નજીક SMCની ટીમ પર હુમલો!
📍 દાંતીવાડા બનાસકાંઠા
🔹 વિદેશી દારૂની રેડ કરવા પહોંચેલી SMCની ટીમ પર હુમલો થયાની ઘટના.
🔹 અસામાજિક તત્વો દ્વારા પોલીસ કર્મચારીઓ પર હુમલો કરાયાની પ્રાથમિક માહિતી.
🔹 હુમલામાં એક પોલીસ કર્મચારી ઘાયલ થયાની માહિતી સામે આવી.
🔹 ઘટનાની તપાસ માટે SMCની ટીમ રાજસ્થાન પોલીસને સાથે રાખીને મેથીપુરા વિસ્તારમાં પહોંચી.
🔹 કાયદાના રક્ષકો પર હુમલો કરનાર આરોપીઓ સામે હવે શું કડક કાર્યવાહી થશે?
વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે...
📲Get App