🔥 TRENDING અવકાશમાંથી પૃથ્વીનો અદભૂત નજારો: શુભાં... England fast bowler Mark Wood announce... ಕಾಗವಾಡವನ್ನು ಬರಪೀಡಿತ ಪ್ರದೇಶವೆಂದು ಘೋಷಿಸಲ... New World Map Sparks Controversy CAP Initiative to Unlock Agriculture a... J&K Government to Extend Electricity B...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
હાઇવે પર SMCનો દરોડો: ૨૬ લાખથી વધુના મુદ્દામાલ સાથે દારૂનો જથ્થો ઝડપાયો, ૧ આરોપી ગિરફ્તાર
Crime

હાઇવે પર SMCનો દરોડો: ૨૬ લાખથી વધુના મુદ્દામાલ સાથે દારૂનો જથ્થો ઝડપાયો, ૧ આરોપી ગિરફ્તાર

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 03 Aug 2026, 11:12 AM 👁 61
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મહેસાણા : વડનગરના વલાસણા-વિજાપુર

હાઇવે પર SMCનો દરોડો: ૨૬ લાખથી વધુના મુદ્દામાલ સાથે દારૂનો જથ્થો ઝડપાયો, ૧ આરોપી ગિરફ્તાર

ગુજરાતમાં દારૂ અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નાકેબંધી કરવા

માટે પોલીસ મહાનિદેશક

જી.એસ.મલિકની સૂચનાથી રાજ્યભરમાં ચાલતી ઝુંબેશ અંતર્ગત સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC)ની ટીમે મહેસાણા જિલ્લાનાવડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો પકડી પાડ્યો છે.

સ્ટેટ મોનીટરીંગ સેલના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.વી.ગળચર અને તેમની ટીમે ચોક્કસ માહિતીના આધારે વડનગર તાલુકાના વલાસણા-વિજાપુર હાઇવે રોડ પર આવેલા સરદાર નગર કેનાલ પાસેના નવા બનતા પુલિયા નજીક દરોડો પાડ્યો હતો.
દરોડા દરમિયાન SMC ની ટીમે ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બીયરની આશરે ૧૦૦ જેટલી પેટીઓ (કુલ ૨૫૧૪ બોટલો) જેની અંદાજિત કિંમત ૧૧,૦૩,૩૪૬/- થાય છે તે જપ્ત કરી છે. આ ઉપરાંત વાહન સહિતનો અન્ય સામાન મળીને કુલ ₹૨૬,૦૮,૩૪૬/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો
📲Get App