🔥 ट्रेंडिंग जेम्स गन ने मिल्ली अलकॉक्स को सुपरगर्ल... भगवान्थुडू ने शूटिंग पूरी की, जल्द ही... हरियाणा के छह थर्मल प्लांट्स ने बायोमा... पवन खेरा ने कहा, हम शासन परिवर्तन लाएं... बीएसईएच ने हरियाणा ओपन स्कूल की अंतिम... छत्तीसगढ़ में सेवा संकल्प अभियान के सम...
17 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

સાબરકાંઠામાં નવરાત્રી દરમિયાન મહિલાઓની સુરક્ષા માટે SHE ટીમ સક્રિય..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 17 अक्टू. 2026, 10:14 AM 👁 23
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા પોલીસની SHE ટીમ નવરાત્રીના પવિત્ર તહેવાર દરમિયાન મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સક્રિય ભૂમિકા ભજવી રહી છે. ગરબા સ્થળોએ સતત પેટ્રોલિંગ અને કોઈપણ અયોગ્ય વર્તણૂક સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે..

સાબરકાંઠામાં-:
નવરાત્રીના પવિત્ર તહેવાર દરમિયાન દરેક દીકરી નિર્ભય બનીને ગરબે ઘૂમી શકે અને દરેક મહિલા નિશ્ચિંતપણે ઉત્સવનો આનંદ માણી શકે તે સુનિશ્ચિત કરવા માટે સાબરકાંઠા પોલીસની SHE ટીમ સક્રિય ભૂમિકા ભજવી રહી છે.આ શી ટીમ દ્વારા ગરબા સ્થળોએ સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે..

મહિલાઓ સાથે થતી કોઈપણ પ્રકારની છેડતી કે અયોગ્ય વર્તણૂક સામે કડક તકેદારી રાખવામાં આવી રહી છે. જરૂર પડ્યે તાત્કાલિક સહાય પૂરી પાડવા માટે પણ આ ટીમ કટિબદ્ધ છે, જેથી મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે..

પોલીસ વિભાગનો સંદેશ સ્પષ્ટ છે: 'તમારો ઉત્સવ, તમારી સુરક્ષા, અમારી જવાબદારી.' આ સૂત્ર સાથે શી ટીમ નવરાત્રીના સમગ્ર કાર્યક્રમ દરમિયાન મહિલાઓની સુરક્ષા માટે પ્રતિબદ્ધ રહીને કાર્યરત છે.
📲Get App