🔥 TRENDING मैनपुरी: दबंग भाई के कब्जे से दिलाई बह... ಉಪಮುಖ್ಯಮಂತ್ರಿಗಳಾದ ಡಾ. ಜಿ. ಪರಮೇಶ್ವರ್ ಅವ... Punjab markets shut, highways jammed i... Truck carrying potatoes overturns unde... Sensex posts modest early gains, stead... Gold Prices Surge to Monthly High as G...
15 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

રાજકોટ SHE ટીમ મહિલા સુરક્ષા માટે દિવસ-રાત સતર્ક..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 15 Oct 2026, 04:28 PM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજકોટ શહેરની SHE ટીમ મહિલાઓની સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત કરવા માટે દિવસ અને રાત્રિ દરમિયાન સતત કાર્યરત છે. મહિલાઓને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવા અને મુશ્કેલીના સમયે મદદ કરવા માટે ટીમ સક્રિય છે..

રાજકોટ શહેરની SHE ટીમ મહિલાઓની સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત કરવા માટે દિવસ દરમિયાન તેમજ રાત્રિના સમયે સતત પોતાની ફરજ નિભાવી રહી છે. મહિલાઓને સુરક્ષિત વાતાવરણ મળી રહે અને કોઈપણ મુશ્કેલીના સમયે યોગ્ય મદદ મળી શકે તે માટે ટીમ સુરક્ષા વ્યવસ્થાને લઈને સતર્ક રહે છે..

'સેવા સાથે સુરક્ષા'ના મંત્ર સાથે, રાજકોટની SHE ટીમ મહિલાઓની સલામતી માટે સતત સજ્જ રહે છે.આ ટીમ મહિલાઓની સુરક્ષા, જાગૃતિ અને તેમને સમયસર મદદ પહોંચાડવાના સંકલ્પ સાથે પોતાની ફરજ બજાવી રહી છે.મહિલાઓની સુરક્ષા માટે અથાક પ્રયાસો કરતી આ પોલીસકર્મીઓની ટીમ ખરેખર પ્રશંસનીય છે અને તેમના યોગદાનને સલામ છે.
📲Get App