देश
અંજાર રામેશ્વર સોસાયટી ના સાર્વજનિક ચોકના દબાણ દૂર કરવામાં અંજાર sdm મીલીભગત
સાર્વજનિક ચોક ના દબાણ દૂર કરવા બાબત અંજાર
અમારા સોસાયટી રામેશ્વર સોસાયટી ના સાર્વજનિક ચોક 3 , 4 અને 5 ના દબાણ દૂર કરવામાં sdm anjar અને ચીફ ઓફિસર અંજાર નગર પાલિકા, અંજાર આડા અને મામલદાર સદંતર નિષ્ફળ ગયા અમે સ્વાગત પોર્ટ ગુજરાત cm નિ પોર્ટલ 4 વખત અરજી કરી પણ kutch કલેક્ટર પણ બિલ કુલ ધ્યાન આપતા નથી