🔥 TRENDING સુરતની કતારગામમાં 214 તપેલા ડાઈંગ એકમો... સુરતમાં કતારગામ ઝોનમાં 214 તપેલા ડાઈંગ... સુરતમાં ગણેશોત્સવ દરમિયાન પાટીદાર સંગઠ... સુરત: અમીષ પટેલની અપમૃત્યુ કેસમાં ન્યા... चत्रपती संभाजी नगरमध्ये गणपती उत्सव सा... નવી વસાહત વિસ્તારમાં યુવતીને લલચાવી ફો...
21 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Sabarkantha collector ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ ઇન્સ્પેક્શન કર્યું.

Sabarkantha collector ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ ઇન્સ્પેક્શન કર્યું.

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 31 Jul 2026, 08:14 AM 👁 69
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
Sabarkantha collector ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ ઇન્સ્પેક્શન કર્યું.
મુલાકાત દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, પોલીસ સ્ટેશનની કામગીરી, રેકોર્ડની જાળવણી તથા નાગરિકલક્ષી સેવાઓની સમીક્ષા કરી. પોલીસ સ્ટેશનમાં ઉપલબ્ધ સુવિધાઓ, સ્વચ્છતા અને કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી.
📲Get App