🔥 TRENDING Jamia Millia Islamia shifts to online... US‑Iran Tensions Rise as India Today F... Underworld Threats to Bollywood: NDTV... Ethan Klein and Tamara Joseph’s Age Ga... Gunfire Incidents in Mumbai Target Fil... American TV Personality Ainsley Earhar...
25 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
પાટણમાં ‘RTI Week Celebration-૨૦૨૬’ અંતર્ગત જિલ્લા કક્ષાનો પરિસંવાદ યોજાયો

પાટણમાં ‘RTI Week Celebration-૨૦૨૬’ અંતર્ગત જિલ્લા કક્ષાનો પરિસંવાદ યોજાયો

✍️ Reporter: Atul Thakor 🗓 09 Oct 2026, 10:37 AM 👁 43
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
પાટણમાં ‘RTI Week Celebration-૨૦૨૬’ અંતર્ગત જિલ્લા કક્ષાનો પરિસંવાદ યોજાયો

માહિતીનો અધિકાર અધિનિયમ, ૨૦૦૫ના અસરકારક અમલીકરણ અને જવાબદારીના સુદૃઢીકરણ અંગે રાજ્ય માહિતી કમિશનરશ્રી સુબ્રમણિયમ આર. ઐયરની વિશેષ ઉપસ્થિતિમાં માર્ગદર્શન આપવામાં આવ્યું.

“માહિતી જાહેર કરવી એ નિયમ છે અને માહિતી નકારવી અપવાદ” — રાજ્ય માહિતી કમિશનરશ્રી સુબ્રમણિયમ આર. ઐયર
📲Get App