🔥 ट्रेंडिंग ભારત પર્વ-2026ની તૈયારીઓ પૂરજોશમાં; એક... ಜಿಪಂ ಸಿಇಒ ಸಾಹಿತ್ಯ ಎಂ. ಆಲದಕಟ್ಟಿಗೆ ಕಸಾಪದ... આણંદ SOGમાં PSI વી.એન. રાઠોડ અને પ્રજા... માતૃભૂમિ પ્રત્યેનો અનન્ય પ્રેમ, રાષ્ટ્... बांदीकुई-पीछुपारा में नौ प्रत्याशी ने... चक्रवात अर्नब का असर भागलपुर में, घने...
29 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
લાપાળિયા ગામે ₹50 લાખના ખર્ચે સીસી રોડનું ખાતમુહૂર્ત, વિકાસકાર્યોને વેગ
स्थानीय

લાપાળિયા ગામે ₹50 લાખના ખર્ચે સીસી રોડનું ખાતમુહૂર્ત, વિકાસકાર્યોને વેગ

✍️ रिपोर्टर: Makvana Jaydip 🗓 17 अग. 2026, 11:01 AM 👁 72
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
પાલીતાણા-102 વિધાનસભાના પાલીતાણા તાલુકાના લાપાળિયા ગામે ₹50 લાખના ખર્ચે બનનાર સીસી રોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ વિકાસકાર્યથી ગામના નાગરિકોને વધુ સારી અને સુવિધાયુક્ત માર્ગ વ્યવસ્થા મળશે તેમજ અવરજવરમાં સરળતા રહેશે.
આ પ્રસંગે પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય પ્રતિનિધિ શ્રી ઠાકરસીભાઈ ડાભી, સરપંચશ્રી સહિત ગામના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App