🔥 ट्रेंडिंग इंदौर के खजराना गणेश मंदिर में सवा लाख... கொப்புடாரி அம்மன் திருக்கோவில் கும்பாப... पटना में सिगोरी थाने के हाजत में कैदी... पाकिस्तान के प्रधानमंत्री शेरबाज़ शरिफ... YSRCP ने नगर मंत्री नारायण पर 1200 करो... मंज़ूर नहीं, मौत की धमकी: मोनोज़ जारंग...
13 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમદાવાદના જાણીતા બિલ્ડર ઉમંગ ઠક્કરની ધરપકડ! ₹1.56 કરોડના જમીન કૌભાંડમાં

અમદાવાદના જાણીતા બિલ્ડર ઉમંગ ઠક્કરની ધરપકડ! ₹1.56 કરોડના જમીન કૌભાંડમાં

✍️ रिपोर्टर: Ranjanben Dharmendrbhai Panchal 🗓 28 जुल. 2026, 06:18 PM 👁 68
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમદાવાદના જાણીતા બિલ્ડર ઉમંગ ઠક્કરની ધરપકડ! ₹1.56 કરોડના જમીન કૌભાંડમાં મોટો ખુલાસો
અમદાવાદના જાણીતા બિલ્ડર પ્રલ્ડર અને અને પતંગ હોટેલ સાથે જોડાયેલા ઉમંગઠક્કરની સુરત પોલીસે ₹1.56 કરોડના જમીન કૌભાંડ કેસમાં ધરપકડ કરી છે. ખોલવાડ વિસ્તારમાં પ્લોટ વેચવાના નામે છેતરપિંડી કરવામાં આવી હોવાનો આરોપ છે
તપાસ દરમિયાન ઉમંગ ઠક્કરના બંને પુત્રોની સંડોવણી હોવાની શંકા પણ સામે આવી છે, જેને લઈને પોલીસ તેમની શોધખોળ કરી રહી છે. આ હાઈ-પ્રોફાઈલ કેસ બાદ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ભારે ચર્ચા જાગી છે, જ્યારે સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ કરી કરી રહી છે
📲Get App