🔥 TRENDING बाबूबरही में असिस्टेंट सब-इंस्पेक्टर च... Official Trailer for 'Quiztopia' Starr... NHM inks MoUs with Three Bodies to Str... CII Launches Fellowship to Boost Women... 3M to Pay $7.4 Billion in Chemical Inj... Democrats Projected to Regain U.S. Hou...
04 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ચાંદીનું ભાવ ₹૩,૭૪૨થી ઘટી ₹૨.૩૦ લાખ પ્રતિ કિલો; ૧૦ ગ્રામ સોનાનો ભાવ ₹૨૬૯ ઘટીને ₹૧.૫૩ લાખ
Business

ચાંદીનું ભાવ ₹૩,૭૪૨થી ઘટી ₹૨.૩૦ લાખ પ્રતિ કિલો; ૧૦ ગ્રામ સોનાનો ભાવ ₹૨૬૯ ઘટીને ₹૧.૫૩ લાખ

✍️ Reporter: IRFAN MANGROLIYA 🗓 12 Sep 2026, 10:02 PM 👁 86
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સ્થાનિક બુલિયન માર્કેટ અને ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) ના અહેવાલ મુજબ વૈશ્વિક બજારની દબાણથી ચાંદી અને સોનાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો.

સ્થાનિક બુલિયન માર્કેટ અને ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) ના અહેવાલ અનુસાર, વૈશ્વિક બજારના દબાણને કારણે કિંમતી ધાતુઓના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે.

એક જ દિવસે ૧ કિલો ચાંદીની કિંમત ₹૩,૭૪૨થી તૂટીને આશરે ₹૨,૩૦,૦૦૦ (₹૨.૩૦ લાખ) સુધી આવી ગઈ છે. છેલ્લા બે દિવસમાં ચાંદીના ભાવમાં કુલ ₹૧૨,૬૦૦થી વધુનો જંગી ઘટાડો જોવા મળ્યો છે.

સાથે સાથે ૧૦ ગ્રામ ૨૪ કેરેટ સોનાનો ભાવ પણ ₹૨૬૯ ઘટીને ₹૧.૫૩ લાખ પર આવી ગયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં નફાખોરી (Profit Booking) અને અમેરિકી બજારની અસરોને કારણે આ કિંમતોમાં ઘટાડો થયો છે.
📲Get App