Crime
પાટડી પાસે ડમ્પરમાંથી ₹૨૫ લાખનો દારૂ ઝડપાયો
રેન્જ આઈજી અને એસપીની સૂચનાથી સુરેન્દ્રનગર LCB નો મોટો સપાટો: પાટડી પાસે ડમ્પરમાંથી ₹૨૫ લાખનો દારૂ ઝડપાયો
રાજકોટ રેન્જ આઈજીપી નિર્લિપ્ત રાય અને સુરેન્દ્રનગર SP પ્રેમસુખ ડેલૂના કડક આદેશ બાદ LCB એ પાટડી-જૈનાબાદ રોડ પરથી ₹ ૨૪.૮૫ લાખનો વિદેશી દારૂ (૮,૪૬૦ નંગ) ભરેલું ડમ્પર ઝડપી પાડ્યું છે.
પોલીસે ₹૨૦ લાખનું ડમ્પર અને મોબાઈલ સહિત કુલ ₹૪૪,૯૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરી રાધનપુરના બે આરોપીઓ—અશોક ભાભેરા અને આકાશ ભાભેરાની ધરપકડ કરી છે.*