Local
રાનવેરીકલ્લા અને રાનવેરીખુર્ડ પંથકના નાગરિકો માટે વિકાસની નવી ભેટ! ₹૫.૨૦ કરોડથી વધુ રકમના વિવિધ પ્રજાલક્ષી કાર્યોનો શુભારંભ કરાવ્યો
Watch on:
▶️ YouTube
રાનવેરીકલ્લા અને રાનવેરીખુર્ડ પંથકના નાગરિકો માટે વિકાસની નવી ભેટ! ₹૫.૨૦ કરોડથી વધુ રકમના વિવિધ પ્રજાલક્ષી કાર્યોનો શુભારંભ કરાવ્યો
રાનવેરીકલ્લા અને રાનવેરીખુર્ડ પંથકના નાગરિકો માટે વિકાસની નવી ભેટ! ₹૫.૨૦ કરોડથી વધુ રકમના વિવિધ પ્રજાલક્ષી કાર્યોનો શુભારંભ કરાવ્યો.
આજના આ મંગળકારી અવસરે સાંસદ શ્રી ધવલભાઈ પટેલ સાહેબ , રાજ્યના માનનીય કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ જી તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિરાલીબેન નાયક, નવસારી જિલ્લા પંચાયત ચૂંટાયેલ સભ્યોની ગરિમાપૂર્ણ ઉપસ્થિતિ રહી:
• સિંચાઈ સુવિધા સુધારણા: કાકરાપાર ડાબી મુખ્ય નહેર (Kakrapar Left Main Canal) પર ચેઈનેજ 55952.00 મીટર તથા 57668.00 મીટરના પુલ પાસે સિંચાઈ સુવિધાઓનું આધુનિકીકરણ કાર્ય (અંદાજિત રકમ: ₹૩.૪૧ કરોડ)
• મુખ્ય માર્ગ રીસરફેસિંગ (MMGSY): રાનવેરીકલ્લા મેઈન રોડથી અંબામાતા મંદિર થઈ રાજપુત વાસ થઈ કાંગવઈ-ખરોલી રોડને જોડતો રસ્તો (₹૯૦ લાખ)
• ફળિયા જોડાણ: રાનવેરીકલ્લા ગણેશ ફળિયાથી શિકોતેર માતા ફળિયા રોડનું રીસરફેસિંગ કાર્ય (₹૬૦ લાખ)
• રાનવેરીકલ્લા આંગણવાડી: પાંચીયા ફળિયામાં આંગણવાડી કેન્દ્રના નવા મકાનનું બાંધકામ (₹૧૩ લાખ)
• રાનવેરીખુર્ડ આંગણવાડી: વડ ફળિયા ખાતે ચાઈલ્ડ ફ્રેન્ડલી કોન્સેપ્ટ આધારિત આંગણવાડી કેન્દ્રનું નવું મકાન (₹૧૬ લાખ)
આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં ખેડૂતો સુધી સિંચાઈનું પાણી, ગ્રામજનો સુધી પાકા રસ્તા અને બાળકો માટે ઉત્તમ શિક્ષણ સુવિધાઓ સતત પહોંચાડવા અમે સંકલ્પબદ્ધ છીએ.