🔥 TRENDING Bollywood Hungama Releases 107 Priyank... રોનાલ્ડોએ પોર્ટુગલ માટે 234 મેચ રમી છે... Bigg Boss 20 contestant Yung DSA confe... Tata Power Renewables commissions 300 ... காரைக்குடியில் கண்டன ஆர்ப்பாட்டம். Quordle November 6 Answers and Hints R...
06 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગુજરાત સરકારના માન. રા.ક. મંત્રી શ્રી પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ શ્રીમતી Rivaba Ravindrasinh Jadeja જી દ્વારા સરકારી માધ્યમિક શાળા(RMSA) ગુતાલ ની મુલાકાત

ગુજરાત સરકારના માન. રા.ક. મંત્રી શ્રી પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ શ્રીમતી Rivaba Ravindrasinh Jadeja જી દ્વારા સરકારી માધ્યમિક શાળા(RMSA) ગુતાલ ની મુલાકાત

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 17 Jul 2026, 09:21 PM 👁 92
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગુજરાત સરકારના માન. રા.ક. મંત્રી શ્રી પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ શ્રીમતી Rivaba Ravindrasinh Jadeja જી દ્વારા સરકારી માધ્યમિક શાળા(RMSA) ગુતાલ ની મુલાકાત લેવામાં આવી હતી જે પ્રસંગે ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા.
માન.મંત્રી શ્રી દ્વારા શાળાની વિવિધ પ્રવૃતિઓની માહિતી મેળવી શાળાના વિધાર્થીઓ સાથે સીધો સંવાદ કરી વિવિધ વિષયો પર વિસ્તૃત માર્ગદર્શન પાઠવી વિકસિત ભારત@2047 મિશનમાં સહભાગી થવા આહવાન કર્યું હતું.
સાથે સરપંચ શ્રીમતી તુલસીબેન, ખેડા જિલ્લા શિક્ષણ વિભાગના અધિકારીઓ, શાળાના આચાર્યો અને શિક્ષકો સહિત વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App