સમી પોલીસ સ્ટેશનમાં PSI એ.પી. જાડેજાને ભાવભીની વિદાય, સેવાકાર્યને બિરદાવતું સન્માન!

સમી પોલીસ સ્ટેશનમાં PSI એ.પી. જાડેજાનો વિદાય સમારંભ ભાવુક માહોલમાં યોજાયો હતો. તેમની ઉત્કૃષ્ટ કામગીરી, નિષ્ઠા અને લોકસેવાની ભાવનાને બિરદાવતાં સહકર્મીઓ તથા ગ્રામ આગેવાનોએ તેમને લાગણીસભર વિદાય આપી હતી.
પોલીસ અને પ્રજા વચ્ચે મજબૂત સેતુ રચનાર PSI એ.પી. જાડેજાના સેવાકાર્યને ઉપસ્થિત મહાનુભાવોએ યાદ કરી પ્રશંસા કરી હતી. આ પ્રસંગે તેમને મોમેન્ટો, પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા.
વિદાય સમારંભ દરમિયાન ઉપસ્થિત સૌએ તેમના આગામી કાર્યકાળ માટે શુભકામનાઓ પાઠવી હતી. ફરજ પ્રત્યેની નિષ્ઠા અને લોકસેવાની ભાવનાથી તેમણે સૌના દિલમાં વિશેષ સ્થાન મેળવ્યું હતું.
PSI એ.પી. જાડેજાની લોકસેવા અને કર્તવ્યનિષ્ઠાને ભાવભરી સલામ!