🔥 ट्रेंडिंग અંબાજી ભાદરવી પૂનમમાં લાખો યાત્રીઓ માટ... સેલ નદીમાં સિંહની નિર્ભીક છલાંગ, ધારીન... રાજુલાના પરિવારે કરી ઈશ્વરની અનોખી આરા... Greater Bangalore Authority warns of h... રાજકોટ ના ગોકુવ નગર મેઈન રોડ પર છેલ્લા... Central Censor Board Mandates Statutor...
21 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
देश

લુણાવાડા નગરમાં ખાનગી ટ્યુશન સંચાલક સામે સગીરાની છેડતી બાબતે ફરિયાદ

✍️ रिपोर्टर: Burhaan sibhai 🗓 06 अग. 2026, 07:02 PM 👁 70
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
લુણાવાડા નગરમાં આઇસ્ટર ટ્યુશન ક્લાસિસ ના નામે ખાનગી ટ્યુશન ક્લાસિસ ચલાવતા ક્લાસિસ ના સંચાલક સામે સગીરા વિદ્યાર્થીની ની અવાર નવાર છેડતી કરવાના આરોપસર ફરિયાદ કરવામાં આવી છે પીડિત સગીરા ની ફરિયાદ અનુસાર તે ગત વર્ષ 2025માં આ ટ્યુશન ક્લાસિસ માં ધોરણ 12 ના ટ્યુશન કરવા માટે જતી હતી તે સમયગાળા દરમ્યાન આ ટ્યુશન ક્લાસિસ ના સંચાલક સિદ્ધરાજસિંહ રાઠોડ દ્વારા અવારનવાર તેની છેડતી તથા અડપલા કરવામાં આવતા હતા જેની ફરિયાદ પીડિતા અને તેના પરિવાર દ્વારા લુણાવાડા ટાઉન પોલીસમાં કરવામાં આવેલ હતી જેના અનુસંધાને લુણાવાડા ટાઉન પોલીસ દ્વારા પીડિતાની ફરિયાદ ના આધારે વિવિધ કલમો હેઠળ ગુન્હો નોધી ગુન્હાની તપાસ હાથ ધરી છે તેમજ આ ફરિયાદના ફરાર થયેલા આરોપી સિધ્ધરાજ રાઠોડ ની શોધખોળ શરૂ કરેલ છે
📲Get App