🔥 TRENDING વડોદરામાં અચાનક બદલાયેલો વાતાવરણ, વીજળ... ભરૂચ જિલ્લા જેલમાં સેવા સંકલ્પ અભિયાન... મુધણેશ્વર મહાદેવ મંદિર ખાતે ત્રિદિવસીય... *கடலூர் மாவட்டம் முழுவதும் சூழ்ந்த கரு... 6th Brillante Piano Festival Launches... Naga Youth Ambushed on Route to Tamei,...
21 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

વલસાડ:જેસપોર ગામે શકાસ્પદ મોત નીપજયું

✍️ Reporter: Makvana Chandravadan Bahadurbhai 🗓 06 Aug 2026, 10:58 AM 👁 130
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વલસાડ તાલુકાના જેસપોર ગામના નિશાળ ફળિયામાં રહેતા અજયકુમાર શકાસ્પદ સજોગોમાં મોત નીપજ્યું હતું ગત ૯ જુલાઈ ૨૦૨૬ ના રોજ રાત્રે સાડા નવ થી દસ વાગ્યાના અરસામાં અજય ઘરેથી પોતાની લાલ કલરની

વલસાડ:જેસપોર ગામે શકાસ્પદ મોત નીપજયું
વલસાડ તાલુકાના જેસપોર ગામના નિશાળ ફળિયામાં રહેતા અજયકુમાર શકાસ્પદ સજોગોમાં મોત નીપજ્યું હતું ગત ૯ જુલાઈ ૨૦૨૬ ના રોજ રાત્રે સાડા નવ થી દસ વાગ્યાના અરસામાં અજય ઘરેથી પોતાની લાલ કલરની એક્ટિવા (number GJ-15-BS-6202)લઈને નીકળ્યો હતો સવારે ૪ વાગ્યે પરિવાર જનો જાગ્યા ત્યારે પુત્ર ઘરમાં ન હોવાથી શોધખોળ સરૂ કરી હતી સ્વામિનારાયણ મદિર ગામના સ્મશાન તરફ જતા માર્ગ પર અજય નો મૂર્તદેહ તેની એક્ટિવા પાસે મળી આવયો હતો બાદમાં સરપંચ અને ગામ જનો એકઠા કરી ડૂગરી પોલીસને જાણ કરવામાં આવી હતી પરિવારના જણાવ્યા અનુસાર અજયનું મોત એક શકાસ્પદ દાયરામાં થયું છે ઘટનાના દિવસે વરસાદ ન હોવા છતા મૂર્ત ના શરીર પરના કપડાં પર કાદવ કીચડ લાગેલું હતું અને બાઇક નું જમણી બાજુનું સ્ટેરીંગ મૃતકના શરીર ઉપર પડેલું હતું ઘટના સ્થળે પહોચેલી ડુગરી પોલીસે પણ શકાસ્પદ સ્થિતિ જોય હતી તેમ છતા પોલીસ દ્વારા આજ દિન સુધી આ મામલે કોઈ તપાસ ન થતા મોટી સંખ્યામાં ગ્રામજનો અને પરિવાર દ્વારા વલસાડ જિલ્લા પોલીસ વડા ને આવેદનપત્ર આપી યોગ્ય તપાસ કરવાની માગ કરી હતી
📲Get App