🔥 ट्रेंडिंग अरुणाचल के व्यक्ति को 70‑वर्षीय महिला... 10‑दिन की पुलिस कार्रवाई के बाद पुणे म... उत्तरी कश्मीर में डूबे नाबालिग की तलाश... सरकार ने लद्दाख हिंसा पीड़ितों को 1.52... અમરેલી: મહિલા સરપંચે ગાવડકા શેત્રુંજી... વિશ્વ આદિવાસી અધિકાર દિવસ પર રાજપારડીમ...
13 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વિરમગામ સુપર માર્કેટ વિસ્તારમાં વરસાદ બાદ કાદવનું સામ્રાજ્ય, દુકાનદારો અને ગ્રાહકો પરેશાન

વિરમગામ સુપર માર્કેટ વિસ્તારમાં વરસાદ બાદ કાદવનું સામ્રાજ્ય, દુકાનદારો અને ગ્રાહકો પરેશાન

✍️ रिपोर्टर: Jignesh chavda 🗓 06 अग. 2026, 10:15 AM 👁 30
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિરમગામના સુપર માર્કેટ વિસ્તારમાં વરસાદી પાણી તો ઓસર્યા છે, પરંતુ દુકાનોની બહાર કાદવના કારણે દુકાનદારો અને ગ્રાહકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દુકાનો સુધી પહોંચવા માટે ચાલવાનો યોગ્ય માર્ગ ન હોવાથી રોજિંદા વેપાર પર પણ અસર પડી રહી છે.
સ્થાનિક દુકાનદારોએ જણાવ્યું કે વરસાદ બાદ સફાઈ અને કાદવ દૂર કરવાની કામગીરી સમયસર ન થતાં હાલાકી વધી છે. તેમણે પાલિકાના સંબંધિત તંત્રને તાત્કાલિક સફાઈ કરાવી કાદવ દૂર કરવાની અને લોકો માટે અવરજવર સરળ બને તેવી વ્યવસ્થા કરવાની માંગ કરી છે.
📲Get App